SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ५५४ सूत्रार्थमुक्तावलिः અજિતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુના ૯૦ ગણો અને ૯૦ ગણધરો હતા. અને આ અવસર્પિણીમાં થયેલ ત્રીજા વાસુદેવ સ્વયંભૂ, તેઓને આ પૃથ્વી જીતવાનો કાળ ८० वर्षनी छ. ||७|| तीर्थकृतामपि वैयावृत्त्यं भवतीति वैयावृत्त्यमाहपरवैयावृत्त्यकर्मप्रतिमा एकनवतिः ॥८॥ परेति, परेषां स्वव्यतिरिक्तानां वैयावृत्त्यकर्मणि भक्तपानादिभिरुपष्टम्भक्रियाविषये प्रतिमा अभिग्रहविशेषाः, एतानि प्रतिमात्वेनाभिहितानि क्वचिदपि नोपलब्धानि केवलं विनयवैयावृत्त्यभेदा एते सम्भवन्ति, तथाहि-दर्शनगुणाधिकेषु सत्कारादिर्दशधा विनयः, तत्र सत्कारो वन्दनादिः, अभ्युत्थानं-आसनत्यागः, सन्मानो-वस्त्रादिपूजनम्, आसनाभिग्रहः-तिष्ठत एवासनानयनपूर्वकमुपविशतात्रेति भणनम्, आसनानुप्रदानं-आसनस्य स्थानात् स्थानान्तरसञ्चारणम्, कृतिकर्म अञ्जलिप्रग्रहो गच्छतोऽनुगमनं स्थितस्य पर्युपासनमागच्छतोऽभिमुखगमनम् । तथा तीर्थंकरादीनां पञ्चदशानां पदानामनाशातनादिपदचतुष्टयगुणितत्वे षष्टिविधोऽनाशातनाविनयो भवति । औपचारिकविनयः सप्तधा अभ्यासाननं-उपचरणीयस्यान्तिकेऽवस्थानम्, छन्दोऽनुवर्तनं-अभिप्रायानुवृत्तिः, कृतप्रतिकृतिः प्रसन्ना आचार्याः सूत्रादि दास्यन्ति न नाम केवलं निर्जरेति मन्यमानस्याहारादिदानम्, कारितनिमित्तकरणं-सम्यक् शास्त्रपदमध्यापितस्य विशेषेण विनये वर्त्तनं तदर्थानुष्ठानञ्च । दुःखार्तगवेषणम्, सर्वार्थेषु देशकालज्ञानमनुमतिश्चेति, तथा वैयावृत्त्यमाचार्यादीनां दशधा, तत्र प्रव्राजनादिगुद्देशसमुद्देशवाचनाचार्यविनयः पंचधा तथा च वैयावृत्त्यमाचार्यभिन्नं नवधाऽऽचार्यस्य च पञ्चेति चतुर्दशधेत्येकनवतिविनयभेदा एत एवाभिग्रहविषयीभूताः प्रतिमा उच्यन्त इति ॥८०॥ તીર્થકર પ્રભુનું પણ વૈયાવચ્ચ હોય છે. માટે વૈયાવૃત્ય સંબંધી વાત (૯૧ મા સમવાયમાં) 53 छे. સ્વથી ભિન્ન પર = અન્ય વ્યક્તિઓના વૈયાવૃત્યના કામમાં એટલે કે આહારપાણી સેવા વગેરે ક્રિયાના વિષયમાં પ્રતિમા = અભિગ્રહ વિશેષો ૯૧ છે. વૈયાવૃત્ય સંબંધી કાર્યોને પ્રતિમા તરીકે ક્યાંય કહેલા હોય તેવું પ્રાપ્ત થતું નથી તેથી આ ૯૧ પ્રતિમા એટલે વિનય અને વૈયાવચ્ચેના ભેદો હોય એમ સંભવે છે. તે આ પ્રમાણે ૯૧ થાય છે. (૧૦ પ્રકારનો સત્કાર વગેરે વિનય, તીર્થકર વગેરે ૧૫ પદનો અનાશાતના વગેરે, ૪ થી ગુણીને ૬૦ પ્રકારનો અનાશાતનાદિ વિનય, ૭ પ્રકારનો ઔપચારિક વિનય અને આચાર્ય વગેરે ૧૦ એમાં પાંચ પ્રકારના આચાર્ય ગણતાં ૧૧૪ પ્રકારનું વૈયાવૃત્ય મળીને એકાણું ભેદ થાય છે)
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy