________________
५४६
सूत्रार्थमुक्तावलिः देवाधिकारागर्दतोयादिपरिवारमाहगईतोयतुषितानां परिवारः सप्तसप्ततिसहस्राणि ॥८॥
गतोयेति, ब्रह्मलोकस्याधस्तात् रिष्टाख्यो विमानप्रस्तटो वर्तते, एतस्य आखाटकवत् समचतुरस्रसंस्थानसंस्थिता अष्ट कृष्णराजयः कालपुद्गलपंक्तियुक्तक्षेत्रविशेषा वर्तन्ते, एतासामष्टानां कृष्णराजीनामष्टस्ववकाशेषु राजीद्वयमध्यलक्षणेषु अष्टौ लोकान्तिकविमानानि भवन्ति, एषु चाष्टविधेषु लोकान्तिकविमानेषु सारस्वतादित्यवह्निवरुणगर्दतोयतुषिताव्याबाधाग्नेयनामानोऽष्टविधा देवनिकाया भवन्ति तत्र गर्दतोयानां तुषितानाञ्च देवानामुभयपरिवारसंख्यामीलनेन सप्तसंप्ततिर्देवसहस्राणि परिवारः ॥६८।।
દેવતાઓનો અધિકાર ચાલી રહ્યો છે... તેથી ગઈતોય વગેરેનો પરિવાર હવે કહે છે (૭૭ મા સમવાયમાં).
બ્રહ્મલોક (પાંચમો દેવલોક) ની નીચે રિષ્ટ નામનો એક વિમાનપ્રસ્તર રહેલો છે. એના આખાટકની જેમ (ઢાંકણની જેમ) સમચતુરગ્ન સંસ્થાનમાં સંસ્થિત ગાઢ કાળા પુગલોની પંક્તિથી યુક્ત ક્ષેત્રવિશેષ રૂપ આઠ કૃષ્ણરાજીઓ છે. આઠ કૃષ્ણરાજીના વચ્ચે વચ્ચેના અવકાશમાં એટલે કે બે કૃષ્ણરાજીના મધ્ય ભાગ રૂપે સ્થાનોમાં આઠ લોકાન્તિકોનાં વિમાનો છે. એ આઠ લોકાન્તિક विमानोमा सारस्वत, साहित्य, पालन, १०९, गहतोय, तुषित, अव्याला५, माग्नेय, नामना આઠ દેવ નિકાયો છે. તેમાં ગઈતોય અને તુષિત નામના ઉભય દેવોના પરિવારને મેળવવાથી ૭૭ હજાર દેવોનો પરિવાર થાય છે. ૬૮ परिवारः स्वामिनो भवति अत: सुवर्णद्वीपकुमारावाससंख्यापूर्वकं स्वामिनमाहअष्टसप्तत्याः सुवर्णद्वीपकुमारावासशतसहस्राणां वैश्रवणो महाराजा ॥६९॥
अष्टसप्तत्या इति, सोमयमवरुणवैश्रवणाभिधानानां लोकपालानां चतुर्थ उत्तरदिक्पालो वैश्रवणः, स हि वैश्रवणदेवनिकायानां सुवर्णकुमारदेवदेवीनां द्वीपकुमारदेवदेवीनां व्यन्तरव्यन्तरीणाञ्चाधिपत्यं करोति, तदाधिपत्याच्च तन्निवासानामप्याधिपत्यमसौ करोतीत्युच्यते, तत्र सुवर्णकुमाराणां दक्षिणस्यामष्टत्रिंशद्भवनलक्षाणि द्वीपकुमाराणाञ्च चत्वारिंशदित्येवमष्टसप्ततिरिति ॥६९॥
પરિવાર સ્વામીનો હોય આથી સુવર્ણદ્વીપકુમારના આવાસોની સંખ્યા પૂર્વક તેના સ્વામિની पात ५९५ (७८ मा समवायमi) 5.