________________
સૂત્રાર્થમુક્તાવલિઃ (ટીકા સહ ગુજરાતી ભાવાનુવાદ) ખંડ-૧
પ્રકાશક
: શ્રી લબ્ધિભુવન જૈન સાહિત્ય સદન - છાણી
શ્રી ૐકાર જૈન તીર્થ - પદમલા (ભદ્રંકરનગર)
પ્રકાશન
: વી.સં. ૨૫૪૨ | વિ.સં. ૨૦૭૨
ઈ.સ. ૨૦૧૬ | લબ્ધિ સં. ૫૪
મૂલ્ય
: ૧૫૦૦/- ૨ (પંદરસો રૂપિયા)
પ્રાપ્તિસ્થાન : રાજેશભાઈ એન. શાહ
કાપડના વહેપારી, મેઈન બજાર, પો. છાણી-૩૯૧૭૪૦ (ગુજરાત)
શ્રીૐકાર જેન તીર્થ પદમલા, વાયા-છાણી, જિ. વડોદરા
----------------- નમ્ર વિનંતી ----
આ ગ્રંથ જ્ઞાનખાતાની રકમમાંથી છપાયેલ છે. પૂ. ગુરુભગવંતોને તથા જ્ઞાનભંડાર માટે ભેટ પ્રાપ્ત થશે...
શ્રાવકોએ કિંમત જ્ઞાનખાતામાં મૂકી ગ્રંથ પ્રાપ્ત કરવો.
મુદ્રકઃ કિરીટ ગ્રાફિક્સ – ૦૯૮૯૮૪૯૦૮૯૧