SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतांग ४२९ एवमिति, पूर्वोक्तप्रकारेण स्वकृतकर्मवशगा नानाविधत्रसस्थावराणां शरीरेषु सचित्तेष्वचित्तेषु वा पृथिवीत्वेनोत्पद्यन्ते, तथाऽप्काय आगत्य नानाविधानां दर्दुरादित्रसानां हरितलवणादिस्थावराणां सचित्ताचित्तभेदभिन्नेषु शरीरेषु जीवा अप्कायत्वेनोत्पद्यन्ते, अप्कायशरीरस्य वातयोनिकत्वादूर्ध्वगतेष्वपि वायुषूज़भागी भवत्यप्कायः, अधस्ताद्गतेषु च तद्वशादधोभागी भवति, यथावश्यायहिमादयः, तथा तेजस्काया अपि सचित्ताचित्तमिश्रेषु त्रसस्थावराणां शरीरेषु प्रादुर्भवन्ति, एवं वायुकाया अपि, ये यत्रोत्पन्नास्ते तेषां नानाविधानां त्रसस्थावराणां स्नेहमाहारयन्ति, एवं विकलेन्द्रिया अपि, एषां स्वयोनिभूतमचित्तमचित्तगतानाञ्च मांसचर्मरुधिरादिकमाहारं भवतीति ॥६७॥ આ જ પદ્ધતિ પ્રમાણે બીજી જગ્યાએ પણ વિચારવું. સૂત્રાર્થ :- આ પ્રમાણે પૃથ્વીકાય વગેરે પણ પોતાનો આધારરૂપ શરીરનો આહાર કરે છે. ટીકાર્થ :- આગળ કહ્યા પ્રમાણે પોતાના કરેલા કર્મને આધીન થયેલા વિવિધ પ્રકારના ત્રસ સ્થાવર જીવો પૃથ્વીપણે સચિત્ત અચિત્ત શરીરોમાં ઉત્પન્ન થાય છે. તથા અપકાય પણ આવીને વિવિધ પ્રકારના દેડકા વગેરે ત્રસ જીવો, લીલ મીઠું વગેરે સ્થાવરો જે સચિત્ત કે અચિત્ત ભેદ રૂપે હોય છે. તેમના શરીરોમાં જીવો અપૂકાય રૂપે ઉત્પન્ન થાય છે. અપકાયના શરીરવાળા જીવો વાયુ યોનિ વાળા હોવાથી ઊંચે જઇને પણ વાયુમાં ઉર્ધ્વગામી એટલે ઉંચે જનારા અપુકાય થાય છે. નીચે જવાના કારણે અધોભાગી થાય છે. એટલે નીચે જનારા થાય છે. જેમ અવશ્યાય એટલે ઝાકળ બરફ વગેરે. તથા તેજસ્કાયો પણ સચિત્ત, અચિત્ત, મિશ્ર, ત્રણ સ્થાવર શરીરો વગેરેમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે વાયુકાયો પણ જેઓ જ્યાં ઉત્પન્ન થયેલા હોય તેઓ તેમના વિવિધ પ્રકારના ત્રસસ્થાવરોનો સ્નેહ એટલે ચીકાશ તેલનો આહાર કરે છે. આ પ્રમાણે વિકસેન્દ્રિયો એટલે બેઇન્દ્રિયો, તે ઇન્દ્રિયો, ચઉરીન્દ્રિયો પણ આહાર કરે છે, એમની પોતાની યોનિરૂપ સચિત્ત અચિત્તમાં રહેલા માંસ, ચામડી, લોહી વગેરેનો આહાર હોય છે. ૬થી. गर्भव्युत्क्रान्तमनुजानामाहारमाहउभयोरेकस्याऽऽहारो नवनीतादयश्च मनुजानाम् ॥६८॥ उभयोरिति, शुक्राधिकं पुरुषस्य शोणिताधिकं स्त्रियास्तयोः समता नपुंसकस्य कारणतां प्रतिपद्यते, तदुभयमप्यविध्वस्तम्, स्त्रियो वामा कुक्षिः पुरुषस्य दक्षिणा षण्डस्य मिश्राऽऽश्रयः, योनौ बीजे चाविध्वस्त एवोत्पत्तेरवकाशः, नारी यदा पञ्चपञ्चाशिका पुरुषश्च सप्तसप्तिकस्तदा तयोविध्वंसः । तथा द्वादशमुहूर्तानि यावच्छुक्रशोणिते अविध्वंस्तयोनिके भवतः, तत ऊर्वं ध्वंसमुपगच्छत इति । तत्र वेदोदये पूर्वकर्मनिवर्तितायां योनौ रताभिलाष
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy