________________
४०२
सूत्रार्थमुक्तावलिः सबाह्याभ्यन्तरग्रन्थाभावात् । यः पूर्वोक्तार्थवृत्तिः प्रेमद्वेषकलहाभ्याख्यानपैशुन्यपरपरिवादरत्यरतिमायामृषावादमिथ्यादर्शनशल्यविरतः समितः सदा ज्ञानादिमान् सत्संयमानुष्ठानपरायण आक्रुष्टो न क्रोध्युत्कृष्टतपोयुतोऽपि न मानी स साधुर्माहनो वाच्यः । पूर्वोक्त गुणविशिष्टः शरीरादावपि क्वचिदप्रतिबद्धो निराकांक्षः सम्यक् प्राणातिपातादीनां विज्ञानपूर्वं परित्यागी क्रोधादिविधुरो यतो यत इहामुत्र चानर्थहेतुमात्मनोऽपायं पश्यति ततः प्रागेवात्महितमिच्छन् विरतो दान्तः शुद्धो निष्प्रतिकर्मतया व्युत्सृष्टकाय: श्रमणो वाच्यः, पूर्वोदितगुणगणपरिपूर्णो निरभिमानी सदा गुर्वादौ विनीतो वैयावृत्त्योद्यतो दान्तः शुद्धो निष्प्रतिकर्मशरीरो द्वाविंशतिपरीषहाणां दिव्याधुपसर्गाणाञ्च सम्यगधिसोढा धर्मध्यानेनावदातचारित्रः संसारासारतायाः कर्मभूमेर्दुष्प्रापतायाः बोधेः सुदुर्लभतायाश्च परिज्ञाता सकलसंसारोत्तरणसामग्रीसम्पन्नः परदत्तभोजी भिक्षुर्वाच्यः । पूर्वव्यावर्णितगुणालङ्कृत एकस्यैव परलोकयायितया सदा भावत एकक एकान्तेन मौनीन्द्रमेव शासनं तथ्यं नान्यदिति सुदृढं विदितसंसारस्वभावतया वेत्ता परिच्छिन्नकर्माश्रवद्वारः शत्रुमित्रादिषु सम उपयोगलक्षणजीवस्थासंख्येयप्रदेशात्मकस्य संकोचविकासभाजो निजकृतकर्मभोक्तुः प्रत्येकसाधारणशरीरतया व्यवस्थितस्य द्रव्यपर्यायतया नित्यानित्याद्यनन्तधर्मात्मकस्याजीवादेश्च सुष्ठ तत्त्ववेदी सुपरित्यक्तद्रव्यभावस्रोताः पूजादिनिरपेक्षतया निर्जरार्थमेव तपश्चरणादिक्रियाविधाता शान्तो दान्तो निष्प्रतिकर्मशरीरो निर्ग्रन्थो वाच्यः सर्वेऽप्येते ब्राह्मणादिशब्दा भिन्नव्यञ्जना अपि कथञ्चिदेकार्थाश्च ॥५२॥
પૂર્વમાં કહેલ અર્થ ક્રિયાને કરનારા જ સાધુ છે એ પ્રમાણે કહે છે. सूत्रार्थ :- ते ४ प्राम, श्रम, भिक्षु मने निथ छे.
ટીકાર્થ :- જે પોતાના સિદ્ધાંત કે બીજાના સિદ્ધાંતના જ્ઞાન વડે સમ્યક્ત્વ ગુણમાં સ્થિર રહ્યો હોય, જ્ઞાન વગેરે વડે કર્મ નાશના કારણોથી આઠ પ્રકારના કર્મનો નાશ કરનારા અનુકૂલ પ્રતિકૂલ ઉપસર્ગો સહનાર, સ્ત્રી પરિષહને જીતનાર નારકની વેદનાથી ઉદ્વેગ પામનાર, શ્રી વર્ધમાન સ્વામીની જેમ સંયમ પ્રતિ પ્રયત્નશીલ, કુશીલ દોષના પરિજ્ઞાન વડે સુશીલતામાં રહેનારા, પંડિત વીર્યમાં ઉઘત, શાંતિ વગેરે ધર્મના અનુષ્ઠાતા, સંપૂર્ણ સમાધિ યુક્ત, સમ્યફદર્શન, જ્ઞાન, ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગ તેના અનુયાયી અન્યતીર્થિને જોવાથી દોષ જ્ઞાન થવાના કારણે તેઓમાં શ્રદ્ધા ન કરતો શિષ્યના ગુણ-દોષ જાણવાના કારણે સગુણોમાં રહેનારો, પ્રશસ્તભાવ ગ્રંથ વડે ભાવિત આત્મા, યથાવત્ પ્રસિદ્ધ ચારિત્રવાળો હોય. તે જ બ્રાહ્મણ છે. કે જે નવ બ્રહ્મચર્યની ગતિ વડે ગુપ્ત હોવાથી અથવા બ્રહ્મચર્યને ધારણ કરતા હોવાથી બ્રાહ્મણ કહેવાય છે. તે જ શ્રમણ છે જે હંમેશા