SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः सत्यधर्मप्रणेतेति, संयमधर्मप्रकाशक इत्यर्थः, सर्वप्राणिहितकारित्वात्तस्य तस्मात्तपः प्रधानेन सर्वभूतहितकारिणा संयमेन सदा सम्पन्नो भूतेषु दयां कुर्यात्, तदपकारितमारम्भं दूरतः परिवर्जयेत्, असौ धर्मस्तीर्थकृत इति सम्यक् परिज्ञाय तदङ्गतया पञ्चविंशतिरूपा द्वादशप्रकारा वा भावना जीवसमाधानकारिणीर्भावयेत्, भावनायोगेन शुद्धान्तःकरणो हि परित्यक्तसंसार - स्वभावः संसारसमुद्रे न निमज्जति, किन्त्वायतचारित्री जीवपोतः सदागमलक्षणकर्णधाराधिष्ठितस्तपोमारुतवशात्सर्वदुःखात्मकस्य संसाराम्बोधेः परं पारं मोक्षाख्यमधिगच्छति, भावनायोगशुद्धात्मा संसारे वर्त्तमानो मनोवाक्कायेभ्योऽशुभेभ्यो मुच्यते, सावद्यानुष्ठानलक्षणं पापं तत्कार्यमष्टप्रकारं कर्म च ज्ञपरिज्ञया परिज्ञाय प्रत्याख्यानपरिज्ञया च तदुपादानं परिहरन् ततो मुच्यते, तस्य नूतनकर्माण्यकुर्वतो निरुद्धाश्रवद्वारस्ये विकृष्टतपश्चरणवतः पूर्वसञ्चितानि कर्माणि निवर्त्तन्ते नवञ्चाकुर्वतोऽशेषकर्मक्षयो भवति, न पुनरपि स्वतीर्थनिकारदर्शनात्संसाराभिगमनं भवति, योगप्रत्ययाभावेन नूतनकर्माभावात् तस्य स्वदर्शननिकाराभिनिवेशासम्भवाच्च, उपरताशेषद्वन्द्वत्वाद्रागद्वेषरहिततया स्वपरकल्पनाभावात् । असावेवाष्टप्रकारं कर्म कारणतस्तद्विपाकतश्च जानाति, तन्निर्जरणं तदुपायञ्च जानीते ततश्चासौ तत्करोति येनास्मिन् संसारे न पुनर्जायते न वा पुनम्रियते ॥५०॥ ३९८ જે ત્રૈકાલિક પદાર્થોને જાણે છે તે જ (ધર્મ પ્રરૂપવા માટે) યોગ્ય છે. બીજો નહીં, તે જ શાસ્ત્ર वेत्ता (परिज्ञाता छे. जने त्रोटयता छे. સૂત્રાર્થ :- ઘાતીકર્મનો અંત કરનારા એમના જેવો બીજો કોઇ જાણકાર નથી સત્યધર્મના બતાવનાર. ટીકાર્થ ઃ- દર્શનાવરણ, જ્ઞાનાવરણ, વગેરે કર્મના સંપૂર્ણ વિનાશક જે હોય તે જ બધા પદાર્થોના યથાવસ્થિત સ્વરૂપ નિરૂપણ કરવા દ્વારા પ્રણેતા નાયક થાય છે. ત્રણ કાળના ભાવિ પર્યાયોથી દ્રવ્યાદિ યા તેના સ્વરૂપથી અને દ્રવ્યપર્યાયના જ્ઞાનથી વિશિષ્ટ ઉપદેશ આપવા બધા પ્રાણિઓને સંસારથી રક્ષણ કરવાના સ્વભાવવાળા એમને સંશય વિપર્યય વગેરે થતાં નથી. તેના આવરણનો ક્ષય કર્યો હોવાથી, ઘાતીકર્મનો ક્ષય-નાશ થયો હોવાથી જ બીજો કોઇ એના જેવો જાણકાર ન હોય એવો. એમના વિજ્ઞાનના સમાન પદાર્થમાં રહેલા સામાન્ય વિશેષ અંશના જાણકાર કોઇક હોય છે. બીજાઓ વડે દ્રવ્યપર્યાયોનો સ્વીકાર થતો નથી. જેથી આ સત્યધર્મ પ્રણેતા છે. આથી તે ફક્ત હેય ઉપાદેય માત્રના પરિજ્ઞાતા (જાણકાર) નથી. પરંતુ અનન્ય સંદેશ સર્વજ્ઞ છે. તે સર્વજ્ઞપણા વગર અવિતથભાષીપણું એટલે સંપૂર્ણ સાચું અને સત્ય ધર્મપ્રણેતાપણું સંભવતું નથી. અપ્રામાણ્ય વગેરે વિજ્ઞાનનો અભાવ હોવાથી, તથા બધી જગ્યાએ અવિશ્વાસ થાય. સત્ય ધર્મ પ્રણેતા એટલે સંયમ ધર્મના પ્રકાશક, સર્વ પ્રાણીના હિતકારીપણાથી તે ધર્મ સત્ય
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy