SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ३८० सूत्रार्थमुक्तावलिः હોય છે. સરાગીઓને વીતરાગની જેમ વીતરાગીઓને પણ સરાગીની જેમ આચરણ કરતા હોવાથી સંભવાઅનુમાન તો જાણવા યોગ્યની જાણકારી ત૨ફ વ્યાકરણ વગેરે શાસ્ત્રનો અભ્યાસ વડે સંસ્કાર કરાયેલ અતિશય જુએ છે. તે આ અતિશય તારતમ્ય ભાવ પ્રાપ્ત થતો કોઈકમાં વિશ્રાન્ત થતો કહેવો મહત્ પરિણામના તારતમ્યનો આકાશ વગેરેની જેમ. એ પ્રમાણે કોઈક તેવા પ્રકારની અભ્યાસના વશથી બુદ્ધિનો પ્રકૃષ્ટ પ્રકારે તરતમભાવવાળો પણ થાય. તે સર્વજ્ઞ જ છે. સર્વજ્ઞ અભાવ સાધક કંઈ પણ પ્રમાણ નથી. પ્રત્યક્ષથી તેની સિદ્ધિ નથી. વિશિષ્ટ જ્ઞાનીઓ તેના પણ જ્ઞાન-શેય-વિજ્ઞાન શૂન્ય હોવાથી, અશૂન્યપણામાં સર્વજ્ઞપણાની આપત્તિ આવે છે. અનુમાનથી પણ નથી. કેમકે તેને અવ્યભિચારી હેતુનો અભાવ હોવાથી ઉપમાન વડે પણ નથી. કેમકે તેવા પ્રકારના સરખાપણાનો અભાવ હોવાથી અર્થાપત્તિથી પણ નથી. કારણ કે તેની પ્રત્યક્ષાદિપૂર્વક જ પ્રવૃત્તિ થતી હોવાથી, તેના અભાવો તેની પ્રવૃત્તિ નથી. આગળ પ્રમાણ વડે પણ નથી. કેમકે તે સર્વજ્ઞની સાધકતાના દર્શન થતા હોવાથી. પ્રમાણ પંચકના અભાવરૂપ અભાવ પ્રમાણ વડે પણ નથી. બધી જગ્યાએ હંમેશાં તેના ગ્રાહક પ્રમાણ સંભવતા નથી એ પ્રમાણે અર્વાગ્દર્શીઓને નિશ્ચય સંભવતો નથી. અથવા જો સંભવે તો તેને જ સર્વજ્ઞપણાની આપત્તિ આવે. અર્વાગ્દિર્શઓનું જ્ઞાન નિવર્તમાન હોતું નથી કેમકે તેના અભાવનું સાધન સમર્થ છે. તેનું અવ્યાપકપણું હોવાથી વ્યાપકની વ્યાવૃત્તિથી જ પદાર્થની વ્યાવૃત્તિ થતી હોવાથી જ્ઞાન-શેયના સ્વરૂપનું વિશ્લેષણ કરતું નથી. એ પ્રમાણે એનું નામ પણ સમ્યગ્ નથી. સર્વજ્ઞ જ્ઞાન વડે દેશકાળ સ્વભાવનું અંતર હોવા છતાં પણ ગ્રહણ કરે છે. કારણ વચ્ચે વ્યવધાન સંભવ નથી. વિશિષ્ટ જ્ઞાનવાળાને પણ અવયવ વડે પણ અવયવિની અંતરાયનો અભાવ હોવાથી અવયવ પોતાના અવયવો વડે ઢંકાતો નથી. અજ્ઞાન જ કલ્યાણકારી છે એ પણ યોગ્ય નથી. કેમકે તે વિરોધીપણે હોવાથી જ્ઞાનાન્તરરૂપપણે અજ્ઞાનવાદની સિદ્ધિ થતી નથી. પ્રસજ્યરૂપપણો જ્ઞાનભાવની નિરૂપતાવડે તુચ્છ હોવાથી સર્વસામર્થ્ય રહિતપણે હોવાથી કલ્યાણકારીપણાનો અસંભવ છે. માટે આ લોકો ધર્મ ઉપદેશ કરવામાં નિપુણ નથી. હંમેશાં જૂઠ બોલનારા અપાર સંસાર સમુદ્રમાં ભમવાના સ્વભાવવાળા હોય છે એ પ્રમાણે. II૪૧॥ वैनयिकमतं निराकरोति विनयादेव मोक्ष इति चेन्नासामर्थ्यात् ॥४२॥ विनयादेवेति, एवशब्देन सम्यग्दर्शनज्ञानचारित्रव्युदासः, वैनयिका हि विनयादेव केवलात् परलोकमिच्छन्ति, विनयश्च सुरनरपतियतिज्ञातिस्थविराधममातृपितृषु मनसा वाचा कायेन दानेन च चतुर्विध इति वदन्ति, सर्वकल्याणभाजनं विनय इति च, तन्मतं निराकरोति असामर्थ्यादिति, ज्ञानक्रियाभ्यां हि मोक्ष: स च केवलं विनयादेव कथं भवेत्, सम्यग्दर्शनादिसम्भव एव सत्य मोक्षसामर्थ्यात्, तद्रहितो हि विनयोपेतः सर्वस्य प्रह्वतया
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy