SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतांग ३५१ સુખી સ્વસ્થ થાય છે. દોષ વડે લપાતો નથી. તથા સ્ત્રીની પ્રાર્થનામાં તેની સાથે સંબંધમાં પણ દોષ થતો નથી. અથવા સ્ત્રીસંબંધ કરવામાં બીજા કોઈને પણ કંઈ પીડા થતી નથી. અને પોતાને આનંદ થાય છે. તથા રાગ-દ્વેષ વગર પુત્રના માટે ઋતુકાલ આવે છતે તો કોઈ દોષ નથી. એ પ્રમાણે બીજા દર્શનકારો કહે છે. એ વાત બરાબર નથી. કેમકે એમાં દોષ કહે છે. મૈથુન એ સર્વદોષોનું સ્થાન અને સંસારવર્ધક છે. તેમાં માધ્યસ્થપણાને ધાર્યા વગર, તેની નિવૃત્તિ (ત્યાગ) નિર્દોષ શી રીતે થાય? કોઈનું પણ માથુ કાપી ઔદાસીન ભાવના આલંબન વડે અપરાધી થતાં નથી એમ નથી. પરંતુ ઝેર પીને મૌનભાવના આલંબન વડે મરતા નથી. માટે ગુમડાને પીલવા વગેરેના દૃષ્ટાંત વડે મૈથુનને નિર્દોષ માનનારા સ્ત્રી પરિષહથી જીતાયેલા વિપરિત તત્ત્વને ગ્રહણ કરનારા, નરક વગેરે પીડાસ્થાનોમાં મહાદુઃખોનો અનુભવ કરે છે. સ્ત્રી સંગના વિપાકને જાણનારા એવા મહાસત્ત્વશાળી સ્ત્રીના સંયોગો જેઓએ છોડ્યા છે, તેના સંગનું ફલ વસ્ત્ર, અલંકાર, માળા વગેરે વડે કામભોગની વિભૂષા છોડી દેનારા તેઓ સ્ત્રી પ્રસંગ વગેરેને ભૂખ-તરસ વગેરે પ્રતિકૂળ ઉપસર્ગનો સમૂહનો સંબંધ દૂર કરીને મહાપુરૂષ સેવેલ માર્ગ તરફ પ્રવૃત્ત થયેલા સુસમાધિ વડે વ્યવસ્થિત થયેલા અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો વડે ગભરાતો નથી. એમ જાણી સાધુ હેયોપાદેયની બુદ્ધિ વડે સુંદર પ્રહણ કરતો સંયમના અનુષ્ઠાનોને આચરે. મૃષાવાદ વગેરેને છોડી દે. /૨૯ી. अथ स्त्रीकृतोपसर्गस्य दुःसहत्वात्तज्जयार्थं तत्संस्तवादिपरित्यागमाहकृतविविक्तचर्याप्रतिज्ञो वनिताविलासविप्रलुब्धो न स्यात् ॥३०॥ कृतेति, पित्रादिपूर्वसंयोगं श्वश्वाद्युत्तरसंयोगञ्च विहाय स्त्रीपशुपण्डकविवर्जितस्थाने संयमं करिष्यामीति कृतप्रतिज्ञः सर्वथा स्त्रीसङ्गं विवर्जयेत्, नापि तया सह विहरेन वा विविक्तासनो भवेत्, यतो महापापस्थानमेतद्यतीनां स्त्रीभिरासङ्गत्वम्, तद्वर्जनेन चात्मा समस्तापायस्थानेभ्यो रक्षितो भवति, स्त्रियो हि मायाप्रधानाः, सम्यक् प्रतारणोपायं जानन्ति, इतरकार्यव्यपदेशेन समीपमेत्य शीलाच्च्यावयन्ति, अतिस्नेहमाविष्कुर्वन्त्यः समीपमागच्छन्ति नानाविधवचोभिर्मुग्धयन्ति, काममुत्पादयन्ति प्रतारणाय सम्मुखं वस्त्रं शिथिलादिव्याजेन साभिलाषं शिथिलीकृत्य पुनर्निबध्नन्ति ऊर्ध्वादिकायं प्रकटयन्ति, कक्षामादर्श्य व्रजन्ति उपभोगं प्रति प्रार्थयन्ति, उत्पाद्य विश्वासमकार्यकरणाय निमंत्रयन्ति, ईदृशान् वनिताविलासानवेत्य विदितवेद्यः परमार्थदर्शी साधुन तदृष्टौ स्वदृष्टिं निवेशयेत्, सति प्रयोजने ईषदवज्ञया निरीक्षेत, न वा तच्चेष्टासु प्रलोभमुपगच्छेत्, स्त्रीसंसर्गापादिताः शब्दादयो हि विषया दुर्गतिगमनैकहेतवः सन्मार्गार्गलारूपा इत्येवं विजानीयात् । किञ्चानेकविधप्रपञ्चैः करुणाविनयपूर्वकं स्त्रियः समीपमुपागत्य विश्रम्भजनकानि वचांसि भाषमाणा रहस्या
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy