________________
सूत्रकृतांग
३४३
વડે દુઃખી થાય છે. અલ્પ સત્વવાળા જીવો માટે યાચના પરિષહ દુઃખપૂર્વક સહવા યોગ્ય છે. અનાર્ય જેવાઓ વડે આ પ્રમાણે બોલાય છે. “આ સાધુઓ મલિન દેહવાળા લોચ કરેલ માથાવાળા, ભૂખ વગેરેની વેદનાગ્રસ્ત, પૂર્વમાં આચરેલ કર્મથી દુઃખી થયેલા અને તેના ફલને અનુભવતા, એઓ ખેતી વગેરે કામો કરવા માટે અસમર્થ સાધુઓ સંવૃત્ત થયેલા પુત્ર, સ્ત્રી વગેરેથી ત્યજાયેલા નિર્ગતિક એટલે ઠેકાણા વગરના દીક્ષા સ્વીકારાયેલા છે. એમ સાંભળી તુચ્છ સ્વભાવવાળા, દુઃખી મનવાળા થઈ સંયમથી ભ્રષ્ટ થાય છે. આ પ્રમાણે વધ ડાંસ મચ્છર વગેરે પરિષદોમાં પણ વિચારવું. મહાસાત્ત્વિક પુરૂષો, અભિમાન વગર, જ્ઞાન વગેરેની વૃદ્ધિ માટે મહાપુરૂષ સેવેલ માર્ગ પર ચાલે છે. મિથ્યાત્વથી હણાયેલ દષ્ટિવાળાઓ રાગ-દ્વેષથી આક્રાન્ત થયેલા હોવાથી સાધુઓના દ્વેષીઓ વિવિધ પ્રકારના અસત્ આલાપો વડે સાધુઓને કદર્થના કરે છે. રક્ષા
अथानुकूलोपसर्गाश्रयेणाहदुर्लद्ध्यान्तरोपसर्गमोहितो निर्विवेको विषीदति ॥२४॥
दुर्लज्येति, उदीर्णाः प्रतिकूलोपसर्गाः प्रायो जीवितविघ्नकरा अपि महासत्त्वैर्मुनिभिमाध्यस्थ्यमवलम्ब्य सोढुं शक्याः, एते त्वनुकूलोपसर्गास्तानप्युपायेन धर्माच्च्यावयन्तीत्यतो दुर्लक्याः , आन्तरेति, प्रतिकूलोपसर्गा बाहुल्येन शरीरविकारकारित्वेन बादराः, एते च चेतोविकारकारित्वेनान्तराः, एवम्भूतान् स्त्र्यादिकृतानुपसर्गान् प्राप्याल्पसत्त्वो नैव स्वात्मानं संयमानुष्ठानेन वर्तयितुं समर्थो भवति, किन्तु संयमं त्यजति, ते हि मातापित्रादयः प्रव्रजन्तं प्रव्रजितं वा वेष्टयित्वा रुदन्तो वदन्ति त्वमस्माभिर्बाल्यावृद्धानामस्माकं पालको भविष्यतीति पोषित: केन हेतुना कस्य बलेनास्मान् त्यजसि, न ह्यस्माकं त्वदन्यः कश्चिद्रक्षको विद्यते, अयं तव वृद्धः पिता, इयमप्राप्तयौवना ते लघ्वी भगिनी एते च तव सहोदराः, निराधारानस्मान् किमिति परित्यजसि, वृद्धमातापितृपालनेन च तवेहलोकः परलोकश्च भविष्यति, इयं तवाभिनवोढा प्रत्यग्रयौवना भार्या त्वया परित्यक्तोन्मार्गयायिनी यदि भवेन्महान् जनापवादः स्यात्, जानीमो वयं त्वं कर्मभीरुरिति तथापि आगच्छ गृहं गच्छामः सम्प्रति किमपि कर्म मा कृथाः, उपस्थिते तु कर्मणि वयमपि सहायका भविष्याम इत्येवमादि व्युद्ग्राहयन्ति, अल्पसत्त्वश्च स गुरुकर्मा तैर्मोहितो गृहं प्रति धावति, आगतञ्च तं सर्वमनुकूलमनुतिष्ठन्तो धैर्यमुत्पादयन्ति सर्वानुकूलैरुपचरन्ति, एवमेते सङ्गा दुःखेनातिलङ्घयन्ते तस्माद्भिक्षुञ्जतिसङ्गं संसारैकहेतुं परिज्ञाय प्रत्याख्यानपरिज्ञया परिहरेत्, उपस्थितैरनुकूलोपसर्गेहावासपाशं नाभिलषेत्, प्रतिकूलैश्चोपसर्गः श्रुतचारित्राख्यं धर्ममवगम्यासमञ्जसकारित्वेन जीवितं नाभिकादिति ॥२४॥