SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः परिज्ञानवैयर्थ्यात् । तथा नापुत्रस्य सन्ति लोकाः, ब्राह्मणा देवाः श्वानो यक्षाः, गोभिर्हतस्य गोघ्नस्य वा न सन्ति लोका इत्येवं नैर्युक्तिका वादाः केचिज्जगुः, तदेते वादाः प्रमाणरहिता इत्याह निष्प्रमाणा इति, अत्रेव परत्रापि जीवो यदि भवेत्तदा दानाध्ययनजपनियमतपोऽनुष्ठानादिकाः सर्वाः क्रिया अनर्थिका भवेयुरित्याह क्रियावैफल्यादिति, तस्मात्स्थावरजङ्गमा जीवाः निजनिजकर्मानुगुण्येन परस्परं सङ्क्रमन्तीति भावः, लोकोऽपि नाप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावः, प्रत्यक्षबाधितत्वात्, क्षणभाविपर्यायानास्कन्दितस्य कस्यापि वस्तुनः प्रत्यक्षतोऽनिश्चयात्, निष्पर्यायञ्च वस्तु खपुष्पसदृशमेव । यदि तु स्वजात्यनुच्छेदान्नित्यतेत्युच्यते तर्हि सा परिणामानित्यतैवेत्यस्मन्मतप्रवेशः । आकाशादेरप्यविनाशित्वं न युक्तमुत्पादव्ययध्रौव्यात्मकत्वव्याप्यत्वाद्वस्तुत्वस्य, अन्यथा वस्तुत्वमेव तस्य न भवेत् । ईश्वरौ बहुज्ञ एव न तु सर्वज्ञ इत्यप्ययुक्तम्, बहुज्ञत्वेऽपि तस्य सर्वज्ञत्वाभावे न प्रेक्षापूर्वकारि - भिर्ग्राह्यता भवेत्, हेयोपादेयोपदशप्रदानवैकल्यात्, तथा तस्य कीटसंख्यापरिज्ञानमप्युपयोग्येव, एतद्विषयपरिज्ञानाभावेऽपरत्रापि हेयोपादेयेष्वपरिज्ञानत्वशङ्कया तत्र प्रेक्षापूर्वकारिणा प्रवृत्तिर्न स्यात्, तत्परिपालनमपि सम्यङ्न भवेत् तस्मात्तस्य सर्वज्ञत्वमेष्टव्यमेव । अपुत्रस्य न सन्ति लोका इत्याद्यभिधानमपि युक्तिरहितमेव पुत्रसत्तामात्रेण यदि विशिष्टलोकावाप्तिस्तर्हीन्द्रमहकामुकगर्त्तावराहादिभिर्लोका व्याप्ता भवेयुः, तेषां बहुपुत्रत्वसम्भवात् यदि पुत्रकृतानुष्ठानविशेषात्तर्हि पुत्रेणैकेन शुभेऽनुष्ठितेऽपरेण चाशुभे तत्र का वार्त्ता, निजकृतानुष्ठानवैयर्थ्यमपि भवेत्, तस्मान्नैते वादाः प्रमाणोपन्ना इति ॥१७॥ ३३२ મતાંતરોનો પણ સંગ્રહ કરી તેનું નિરાકરણ કરે છે. સૂત્રાર્થ :- અહીં કે બીજા સ્થળે લોકનિત્ય હોય કે અનિત્ય હોય, અથવા ઘણું જાણનાર ઈશ્વર હોય, અપુત્રીયાની ગતિ હોય નહીં વગેરે વાદો નિષ્પ્રમાણ છે. કારણ કે ક્રિયા નિષ્ફળ જતી હોવાથી. ટીકાર્થ :- તત્ત્વવિરોધી બુદ્ધિવાળા કેટલાકો જે સ્વીકાર કરે છે તે આ પ્રમાણે છે. જેમકે આ જન્મમાં જીવો જો પુરૂષો હોય તો પરભવમાં પણ તે પુરૂષો જ થાય છે. પણ સ્રી થતા નથી, ત્રસો અથવા સ્થાવરો થતા નથી. આ ભવમાં સ્ત્રીઓ હોય છે તે બીજા ભવમાં પણ સ્ત્રીઓ જ થાય છે. તથા લોક પણ સાતદ્વીપ રૂપ, અપ્રચ્યુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવરૂપ માને છે. અથવા નિરન્વય વિનાશી અથવા દ્વયણુકાદિરૂપ વડે થવા છતાં પણ પરમાણુ પરમાણુપણું છોડતું નથી. એ પ્રમાણે નિત્ય છે. દિશા આત્મા આકાશ વગેરે વિનાશી નથી એ પ્રમાણે ઈશ્વરો પણ ઘણા જ છે. પણ સર્વજ્ઞ નથી. કારણ કે કીડીની સંખ્યા વગેરેનું જ્ઞાન વ્યર્થ હોવાથી તથા પુત્ર વગરનો પરલોક નથી, બ્રાહ્મણો દેવો છે. કૂતરાઓ યક્ષો છે. ગાયો વડે હણાયેલો ગોબ્નિની પરલોકમાં
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy