SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतांग ३२९ ભાવ, સ્વભાવ, પોતાની ઉત્પત્તિ છે. તે પદાર્થોને ઈચ્છે જ, ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યતારૂપ હોવાથી પદાર્થોની કર્તૃતા છે. પણ પ્રકૃતિનો કર્તૃતાવાદ (કર્તૃત્વવાદ) જોડાતો નથી. આ પ્રમાણે બોલનારા અનાદિ અનંત લોકમાં ઉર્ધ્વ, અધો, તિńલોક ચૌદરાજલોક પ્રમાણના વૈશાખી સંસ્થાન આકારના, કમ્મર પર બે હાથ રાખેલ પુરૂષ આકારના, નીચા મુખવાળા (ઉંધા મોઢાવાળા) મલ્લકાકારના સાત પૃથ્વીરૂપ અધોલોક થાળી આકાર અસંખ્યાત દ્વીપ સમુદ્રના આધારરૂપ મધ્યલોકના મલ્લક સમુદ્ગાકારરૂપ ઉર્ધ્વલોકના ધર્માધર્મઆકાશપુદ્ગલજીવાત્મકરૂપ દ્રવ્યાર્થ રૂપપણે, નિત્યપણે, પર્યાય અપેક્ષાએ ક્ષણક્ષયન એટલે અનિત્ય, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યપણાને પામેલા અનાદિ જીવ કર્મસંબંધને પામેલા અનેક ભવના પ્રપંચરૂપ આઠ પ્રકારના કર્મથી મુક્ત થયેલ આત્મલોકાન્ત ઉપલક્ષિત તત્ત્વને નહીં જાણનારા એવા તે મૃષા (જૂઠ) બોલનારા છે. ।।૧૩। एते न दुःखपारगामिन इत्याह નૈતે યુ:વિચ્છેોપાયજ્ઞા:, અન્યતવું:વામિમાનિત્વાત્ ॥૪॥ नैत इति, पूर्वोदिता अज्ञानिनो न दुःखोच्छेदाय समर्थाः, दुःखं हि निजाशोभनानुष्ठानप्रभवं नान्यस्माद्भवति, एते च तदजानाना ईश्वरादिकृतं दुःखमिति विदन्ति, एवंविधवेदिनां कथं दुःखविघातोपायपरिज्ञानं भवेत्, कारणविच्छेदे हि कार्यस्य विच्छेदो भवेन्, ते च कारणमन्यथा जानन्ति तस्मात्तदुपायापरिज्ञानात्तैस्तदुद्देशेन विधीयमानस्य च यत्नस्यानुपायत्वान्न दुःखविच्छेदमाप्नुवन्ति, किन्तु जन्मजरामरणादिमहादुःखमये संसार एवानन्तं कालं પરિવર્તન રૂતિ ॥૪॥ એઓ દુઃખનો પાર પામનારા થતા નથી. એમ કહે છે. સૂત્રાર્થ :- આ કહેલા બધા દુઃખના નાશનો ઉપાયને જાણનારા નથી. બીજાએ કરેલા દુઃખના અભિમાનપણાથી. ટીકાર્થ :- આગળ કહેલા અજ્ઞાનીઓ દુઃખ વિચ્છેદના ઉપાય માટે સમર્થ નથી. દુઃખ પોતાના અશુભ અનુષ્ઠાનોથી ઉત્પન્ન થયેલ છે, પણ બીજા વડે થતું નથી. આ બધા અજ્ઞાનીઓ ઈશ્વર વગેરેએ કર્યું છે. એ પ્રમાણે બોલે છે. આવા પ્રકારના જાણકારો શી રીતે દુઃખ નાશના ઉપાયને જાણકાર હોઈ શકે ? કારણનો નાશ થાય ત્યારે કાર્યનો નાશ થાય છે. તેઓ કારણને અન્યથા (નકામા) જાણે છે. તેથી તેના ઉપાયને નહીં જાણવાથી તેઓ તેના નાશના ઉદ્દેશથી કરાતા પ્રયત્નનો ઉપાય નહીં હોવાથી દુઃખ વિચ્છેદ પ્રાપ્ત થતો નથી. કિન્તુ જન્મ ઘડપણ, મરણ વગેરે મહાદુ:ખમય સંસારમાં જ અનંતકાળ ભમે છે. ।।૧૪। गोशालकमतानुसारिणं दूषयितुमाह पुनः पुनर्मुच्यते रज्यते चेति केचित्तन्न, पुनः कर्मबन्धासम्भवात् ॥१५॥
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy