SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ३१५ सूत्रकृतांग सांख्यादिमतप्रक्षेपायाहविभुरकर्ता स इति चेन्न, गत्यागत्यसम्भवात् ॥८॥ विभुरिति, स आत्मा यतो विभुरमूर्तो नित्यश्चात एव न कर्ता, कुर्वन् हि कर्ता, आत्मा च विभुत्वादमूर्त्तत्वाच्चाकाशस्येव न परिस्पन्दलक्षणां क्रियां कर्तुमीष्टे परिस्पन्देन ह्यप्राप्तदेशसम्बन्धो भवति, यदा च स सर्वव्यापी तदा कथं तस्य परिस्पन्दसम्भवः, तस्मात् प्रकृतिः करोति पुरुषस्तु जपास्फटिकन्यायेनोपभुङ्क्त इति सांख्याः, तदेतन्मतं प्रतिक्षिपति नेति, यद्यात्माऽमूर्तो नित्यः सर्वव्यापी चात एव निष्क्रिय इत्यभ्युपगम्यते तर्हि तस्य नरकादिगतिः कथं भवेत्, तेन किञ्चिदप्यकृतत्वादकृतस्य तेन वेदनासम्भवात्, वेदनाया अपि क्रियारूपत्वेनाक्रियेऽसम्भवाच्च । अन्यकृतस्याप्यनुभवेऽकृतागमः स्यात्, एकेन कृतात्पातकात् पुण्याद्वा सर्वः प्राणिगणो दुःखितः सुखितो वा स्यात् । गमनाभावाद्यमनियमाद्यनुष्ठानं निरर्थकं भवेत्, एवं गत्यन्तरादागतिरपि नोपपद्यते । अक्रियत्वादेव भुजिक्रियाऽप्यसम्भविनी । न च भुजिक्रियामात्रेण तस्य सक्रियत्वेऽपि स्वल्पक्रियत्वानिष्क्रिय एव यथैककार्षापणधनो न धनित्वव्यपदेशभागिति वाच्यम्, यतो दृष्टान्तोऽयं प्रतिनियतपुरुषापेक्षया वा समस्तपुरुषापेक्षया वा, नाद्यः सिद्धसाधनात्, सहस्रादिधनवदपेक्षयाऽस्य निर्धनत्वस्य सिद्धत्वात्, न द्वितीयोऽसिद्धः, जरच्चीवरधार्यपेक्षया तस्य धनित्वात्, तथैव यद्यात्मापि विशिष्टसामर्थ्यवत्पुरुषक्रियापेक्षया निष्क्रियोऽभ्युपगम्यते तर्हि न काचित् क्षतिः, सामान्यापेक्षया तु क्रियावानेव, तस्मान्न सर्वथा निष्क्रियात्मवादो युक्त इति ॥८|| સાંખ્ય વગેરે મત ખંડન કરતાં કહે છે. સૂત્રાર્થ : તે આત્મા વિભુ એટલે અરૂપી અને અકર્તા છે. એ વાત બરાબર નથી કેમકે ગતિ (मन), मागति (आगमन)नो असंभव थाय छे. ટીકાર્થઃ સઃ એટલે તે આત્મા જ કારણથી વિભુ એટલે અમૂર્ત અરૂપી છે, અનિત્ય છે. આથી જ તે આત્મા વિભુ હોવાથી અરૂપીપણાના કારણે આકાશની જેમ પરિસ્પદ લક્ષણ એટલે હલનચલન રૂપ ક્રિયા કરવા માટે સમર્થ થતો નથી. પરિસ્પદ (હલનચલન) વડે ન મેળવેલ જગ્યાનો સંબંધ થાય છે. જ્યારે તે સંબંધ સર્વવ્યાપી થાય છે. ત્યારે તેનો પરિસ્પંદનાત્મક એટલે હલનચલન રૂપ થાય છે. તેથી પ્રકૃતિ કહે છે. અને પુરુષ તો જ્યાં સ્ફટીક ન્યાયથી ભોગવે છે. સ્ફટીક એટલે જાસુદનું ફૂલ. સ્ફટીક રત્નની જેમ આત્મા ભોગવે છે. એમ સાંખો કહે છે. તેથી આ મતને ખંડન કરવા માટે કહે છે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy