________________
आचारांगसूत्र
२८९
ક્રિયાઓ જે ધૂળથી ખરડાયેલા પગ ધોવા, તૈલાદિનું માલિશ કરવું. ઉત્તમ ધૂપથી સુગંધિત કરવું. કાંટા વિ. લાગ્યું હોય તો કાઢવું. આ સઘળી ક્રિયાની મનથી ઈચ્છા ન રાખે. વચનથી કોઈની पासे ४२वे नहीं मने आयाथी ४२ ३ ४२२वे नही...!
તેમજ ગ્લાન સાધુની વ્યાધિ શુદ્ધ કે અશુદ્ધ મંત્રાદિના સામર્થ્યથી કોઈક દૂર કરવા ઈચ્છે. અથવા સચિત્ત કંદ મૂલાદિ વડે તે દૂર કરવા ઈચ્છે. પરંતુ, સાધુ તેને ઈચ્છે નહીં. પરંતુ, સર્વ જીવો પૂર્વભવમાં કરેલા કર્મને આધીન છે. અને કર્મના ફળરૂપે થતી કટુવેદનાને અનુભવે છે. એમ વિચારતા સમતાપૂર્વક તે વેદનાને સહન કરે.
તેમજ પરસ્પરથી સાધુ વડે પૂર્વે કહેલ રજ પ્રમાર્જનાદિ ક્રિયા કરેલી પ્રતિક્રિયા વડે ન કરવી જોઈએ. ગચ્છમાં રહેલા સાધુ વડે પરક્રિયામાં અને અન્યોન્ય ક્રિયામાં જયણા (યતના) કરવી. ગચ્છથી નીકળેલાઓને તો આનું પ્રયોજન નથી. II૮પા
अथ महाव्रतपालनोपयोगिनी वनाः प्राहपञ्च पञ्चमहाव्रतानां भावना भाव्याः ॥८६ ॥
पञ्चेति, चतुर्धाऽस्या निक्षेपः, नामस्थापने प्रसिद्धे, नोआगमतो व्यतिरिक्ता द्रव्यभावना जातिकुसुमादिद्रव्यैस्तिलादिद्रव्येषु या वासना सा, द्रव्येण द्रव्यस्य भावना सर्वापि ग्राह्या । प्रशस्ताप्रशस्तभेदतो भावभावना द्वेधा, प्राणिवधमृषावादादत्तादानमैथुनपरिग्रहक्रोधमानमायालोभेष्वकार्येषु पौनःपुन्यकरणतया प्रवृत्तिविषयाऽप्रशस्ता भावना । दर्शनज्ञानचारित्रतपोवेराग्यादिषु प्रशस्ता भावना भवति, तत्र भगवतां प्रवचनस्याचार्यादीनां युगप्रधानानामृद्धिमतां चतुर्दशपूर्वविदामामडैषध्यादि प्राप्तऋद्धीनाञ्चाभिगमदर्शनगुणोत्कीर्तनपूजनस्तवनादिर्दर्शनभावना, तयाऽनवरतं भाव्यमानया दर्शनशुद्धिर्भवति तथा तीर्थकृज्जन्मभूमिषु निष्क्रमणचरणज्ञानोत्पत्तिनिर्वाणभूमिषु देवलोकभवनेषु मन्दरेषु नन्दीश्वरद्वीपादौ भौमेषु पातालभवनेषु च यानि शाश्वतचैत्यानि तेषु तथाऽष्टापदे श्रीमदुज्जयन्तगिरौ गजाग्रपदे दशार्णकूटवर्तिनि तक्षशिलायां धर्मचक्रेऽहिच्छत्रायां पार्श्वनाथस्यधरणेन्द्रमहिमास्थाने रथावर्त पर्वते वज्रस्वामिकृतपादपोपगमनस्थाने श्रीमद्वर्धमानमाश्रित्य चमरेन्द्रेण कृतोत्पतनस्थाने च यथासम्भवमभिगमनवन्दनादितो दर्शनशुद्धिः । ज्ञानभावना च तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनं तत्त्वञ्च जीवाजीवादयो नव पदार्थास्ते च तत्त्वज्ञानार्थिना सम्यग्ज्ञातव्याः, तत्परिज्ञानं यथावस्थिताशेषपदार्थाविर्भावके आहेत प्रवचन एवोपलब्धम्, मोक्षाख्यं कार्यं सम्यग्दर्शनचारित्रलक्षणं करणं सम्यग्दर्शनाद्यनुष्ठाता साधुः कारको मोक्षावाप्तिलक्षणा क्रियासिद्धिश्चेहैव प्रवचन इत्येवं ज्ञानं तथाऽष्टप्रकारकर्मपुद्गलैः प्रतिप्रदेशमवष्टब्धो जीवः, मिथ्यात्वादयो बन्धहेतवः,