SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र છતાં પણ સાધુઓને ગ્રહણ કરવાલાયક નથી. આથી પ્રાસુક, એષણીય, બીજા માટે કરેલું, બહિર્નિર્ગત, પોતાને માટે કરેલું, ખાધેલું, ચાખેલું, ઈત્યાદિ સ્વરૂપવાળું ભોજન આદિ મલે ત્યારે ગ્રહણ કરે છે. જે ઘરમાં હંમેશાં પોતાના અથવા બીજાના પક્ષને દેવાય છે અને હંમેશાં પોતાના અથવા બીજા ભિક્ષુઓ જ્યાં દ૨૨ોજ ભિક્ષા માટે જાય છે. તેવા ફૂલોમાં ભોજન આદિ માટે સાધુ પ્રવેશ ન કરે, કારણ કે ઘણાને દેવું છે. એવું વિચારી તેઓ છ જીવનિકાયના વધપૂર્વક રસોઈ કરે અથવા તો રસોઈ ઓછી પડે તો તે યાચકોને અંતરાય પડે તેથી તેવી ભિક્ષા સાધુએ લેવી નહીં. २४७ તેમજ ઉદ્ગમ, ઉત્પાદ, ગ્રહણૈષણા, સંયોજના-અંગાર-ધૂમ્ર ઈત્યાદિ દોષથી રહિત લાવે તથા વાપરે અને આવા શુદ્ધ પિંડને ગ્રહણ કરે તો સાધુને જ્ઞાનાચારની સંપૂર્ણતા મળે છે. તેમજ દર્શનચારિત્ર-તપ-વીર્યાચારથી પણ તે યુક્ત થાય છે. ચમાર, નોકર આદિ જુગુપ્સનીય કુલને નિંઘકુલ કહેવાય છે. તેનાથી વિપરિત રાજ્ય, સેનાપતિ, ઈક્ષ્વાકુ-ક્ષત્રિય-વૈશ્ય આદિ કુલમાંથી મળતો પ્રાસુક એષણીય આહારાદિ ગ્રહણ કરે. ॥૫॥ पुनराहारग्रहणयोग्यक्षेत्रादीन्याह यत्र सङ्खडिस्तत्र न गच्छेत् ॥ ५४ ॥ यत्रेति, पितृपिण्डेन्द्रस्कन्धरुद्रमुकुन्दयक्षनागभूतस्तूपचैत्यादिनानाविधोत्सवस्थानेषु न गच्छेदाहाराद्यर्थं सर्वेभ्यः श्रमणनाब्राह्मणादिभ्यो दीयत इति मन्यमानः, यत्र वा सर्वेभ्यो न दीयते तत्रापि जनाकीर्णमिति मन्यमानः । एवंभूते सङ्घडिविशेषे न प्रविशेत्, तथा सङ्खण्ड्यन्ते विराध्यन्ते प्राणिनो यत्र सा सङ्घडिः, ग्रामनगरखेटककुनगरपत्तनादिक्षेत्रेषु यत्र प्राणिविराधना भवेत् प्रकर्षेणार्धयोजनमात्रे क्षेत्रे, तां सङ्घडिमवेत्य सङ्घडिप्रतिज्ञया न तत्र गमनमालोचयेत्, तत्र गच्छतो ह्यवश्यमाधाकमद्देशिकमिश्रजातक्रीतकृतोद्यतकाच्छेद्यानि सृष्टाभ्याहृतान्यतमदुष्टाहारादि लाभो भवेत्, स च कर्मोपादानात्मक एव । एवं जातनामकरणविवाहादिका पुरस्सङ्खडिः, मृतसङ्खडिः पश्चात्सङ्घडि:, तथाविधं भक्तं कदाचिदेकचरो भिक्षुरतिलोलुपतयाऽऽस्वादयेत् शिखरिणीदुग्धादि पिबेत्तदा तदशनपानादिकं छर्दि विदध्यात् कदाचिच्चापरिणततया विशूचिकाशूलादीनाशुजीवितापहारिणो रोगान् समुत्पादयेदित्यैहिको दोष:, दुर्गतिगमनादय आमुष्मिका दोषा भवेयुः । तथा कश्चिच्छ्रावकः प्रकृतिभद्रको वा साधुप्रतिज्ञया वसती: सङ्कटद्वारा महाद्वारा विपरीता वा, प्रवाताः शय्याः शीतभयान्निर्वाताः, ग्रीष्मकाले च विपरीता वा, उपाश्रयस्य च संस्कारं बहिर्मध्ये वा हरितादीनि छित्त्वा विदध्यात् तत्रानेकदोषां सङ्खडि विदित्वा साधुर्न प्रविशेत् । सङ्खडिगतस्य बहवो दोषाः सम्भवन्ति, यथा सङ्खडिभूत भक्ताद्यभ्यवहारी साधुर्विवक्षितोपाश्रयालाभे सङ्खडिभूतमुपाश्रयमन्यद्वा गृहस्थ
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy