SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र १३९ = અધ્યયન તે મહાપરિજ્ઞા અધ્યયન. આ અધ્યયન હમણાં વિચ્છેદ પામેલું હોવાથી તેનું વર્ણન કરતા નથી. અમનોજ્ઞ (અસુંદર) અને અકલ્પ્ય આદિનો ત્યાગ. તેનું પ્રતિપાદન કરનાર અધ્યયન તે विमोक्ष अध्ययन उप = न, भोक्षनी न खात्माने स्थापन हरे ते उपधान... श्री મહાવીરસ્વામી વડે કરાયેલું. (સેવાયેલું) ઉપધાન. અર્થાત્ તપને પ્રતિપાદ કરનાર શ્રુત = ગ્રન્થ તે ઉપધાનશ્રુત. આનો દ્વન્દ્વ સમાસ છે. તેના ભેદો વિશેષ હોવાથી પહેલા શ્રુતસ્કંધના અધ્યયનો નવ છે. પહેલાના પર્યાય અંતરને કહે છે. બ્રહ્મચર્ય શ્રુતસ્કંધના નવે અધ્યયનોને વિષે મોક્ષ ({शस.) ना अनुष्ठान ( २ ) ३५ ब्रह्मयर्य (ब्रह्म આત્મા, ચર્ય તેમાં રમણતા.)નું વર્ણન હોવાથી આચારાંગનું પહેલું શ્રુતસ્કંધ બ્રહ્મચર્યની સંજ્ઞાને પામ્યું છે. (બ્રહ્મચર્ય શ્રુતસ્કંધ નામ છે.) એ પ્રમાણે અધ્યયનો એટલે વિશિષ્ટ અર્થ, શબ્દ, સંદર્ભ સ્વરૂપ હોય તે. આનાથી જીવાદિ પદાર્થોનું જ્ઞાન થાય છે. એ પ્રમાણે અધ્યયનોની વ્યુત્પત્તિ અર્થ છે. આ સૂત્ર વડે (ચોથા) અધ્યયનોના પરસ્પર સંબંધપૂર્વકના ક્રમને અનાર્ગત અર્થાધિકાર જણાવાયો છે. તેમાં પ્રથમ અધ્યાયના સાત ઉદ્દેશા. પ્રથમ ઉદ્દેશામાં સામાન્યથી જીવ અસ્તિત્વને જણાવાયેલ છે. બાકીના છમાં વિશેષથી પૃથિવીકાય આદિ અસ્તિત્વને અને સર્વેના અંતે બંધ અને વિરતિનું પ્રતિપાદન છે मे प्रभा उद्देशार्थ३५ अधिकार भावो ॥४॥ तत्र शस्त्रपरिज्ञां स्फुटीकर्तुमाह—— = केचिदिह नोसंज्ञिनः प्रज्ञापकभावदिगागमनावेदनात् ॥ ५ ॥ केचिदिति, प्रथमोद्देशार्थाधिकारानुसारेण नोसंज्ञिन इति विधेयानुसारेण वा केचित्पदेन प्राणिनां ग्रहणम् तथा च ज्ञानावरणीयावृताः केचित्प्राणिन इत्यर्थः, इह - संसारे, नोसंज्ञिन इति, नोसंज्ञा-प्रतिविशिष्टसंज्ञानिषेधोऽस्त्येषामिति नोसंज्ञिनः प्रतिविशिष्टसंज्ञाविधुराः एवञ्च नोशब्देन केषाञ्चिज्ज्ञानरूपा संज्ञा न जायत इति देशस्यैव निषेधो न संज्ञामात्रस्य, सर्वप्राणिनामाहारादिदशसंज्ञायाः शास्त्रे प्रतिपादनादिति भावः । संज्ञानिक्षेपश्चतुर्विधः, उभयव्यतिरिक्तद्रव्यसंज्ञा सचित्ताचित्तमिश्रभेदतस्त्रिधा, सचित्तेन हस्तादिनाऽचित्तेन ध्वजादिना मिश्रेण प्रदीपादिना पानभोजनादिसंज्ञाः भाव्याः संज्ञानं संज्ञाऽवगम इति कृत्वा । ज्ञानसंज्ञाऽनुभवनसंज्ञा चेति भावसंज्ञा द्विविधा, मतिज्ञानादिपञ्चविधा ज्ञानसंज्ञा, स्वकृतकर्मोदयादिसमुत्थाऽनुभवसंज्ञा आहारभयपरिग्रहमैथुनसुखदुःखमोहविचिकित्साक्रोधमानमायालोभशोकलोकधर्मौघसंज्ञाभेदेन षोडशधा भवति, प्रकृते च ज्ञानसंज्ञया विचारः । केषाञ्चिन्न सा संज्ञेत्यत्र हेतुमाह प्रज्ञापकेति, प्रज्ञापिका भावरूपाश्च या दिशस्ताभ्य आगमनस्य स्वयमवेदनादित्यर्थः, प्रज्ञापको व्याख्याता तदाश्रयेण या दिक् सा प्रज्ञापकदिक् प्रज्ञापको यस्या दिशोऽभिमुखस्तिष्ठति सा पूर्वा, शेषास्त्वाग्नेय्यादिका दिशो नियमात्तस्यैव प्रज्ञापकस्य प्रदक्षिणातोऽनुगन्तव्याः, ताश्च च
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy