SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वार अथ नयद्वारमाह- ११३ नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दसमभिरूढैवम्भूता मूलनयाः ॥५१॥ नैगमेति, महासत्तासामान्यविशेषादिज्ञानैरनेकैर्यो वस्तूनि परिच्छिनत्ति स नैगमः, क्रोडीकृतसामान्यविषयः सङ्ग्रहः, सर्वद्रव्यविषये सामान्याभावाय यो यतते स व्यवहारः, नासौ सामान्यमिच्छति लोकव्यवहारानङ्गत्वात् तत्प्रधानत्वात्तस्य, वर्त्तमानकालभावि-वस्तुग्रहणशील ऋजुसूत्र:, अयमतीतानागतवस्तुतिरस्कारप्रवणः, लिङ्गवचनभेदेनैकशब्दवाच्यानमपि भेदाभ्युपगन्ता शब्दः, लिङ्गाद्यभेदे तु बहूनामपि शब्दानामेकमेव वाच्यमसौ मन्यते, प्रवृत्ति - निमित्तभेदेन भिन्नाभिधेयाभ्युपगन्ता समभिरूढः, यथेन्द्रशक्रादिपदवाच्यानाम्, शब्दप्रतिपाद्यक्रियां कुर्वद्वस्तुविषय एवम्भूतनयः, यदा योषिन्मस्तकाद्यारूढतया जलाहरणक्रियावान् भवति तदैवासौ घटो नान्यदेति । तदेवं मूलभूताः सप्त नयाः, एषां विस्तृतविचार उत्तरोत्तरभेदप्रभेदा अन्यत्रावलोकनीयाः । नयानां प्रयोजनञ्चोपक्रमेणोपक्रान्तस्य निक्षेपेण च यथासम्भवं निक्षिप्तस्यानुगमेनानुगतस्य सामायिकाद्यध्ययनादेर्विचारणम् । तथा नयै: क्वचित्कश्चित् सूत्रविषयः समस्ताध्ययनविषयश्च विचार्यते, न तु प्रतिसूत्रं नयविचारनियमः, येन 'न नया समोयरंति इहमित्यादिना विरोधो भवेत् ॥५१॥ હવે નય દ્વારને કહે છે नैगम-संग्रह-व्यवहार-ऋभुसूत्र - शब्द-समलि३ढ-जेवंभूत भूत नयो छे. ૧-મહાસત્તા સામાન્ય વિશેષ વિગેરે અનેક જ્ઞાનોથી જે અનેક વસ્તુઓનો જાણે છે તે नैगम छे. ૨-સમૂહ રૂપે કરાયે છતે સામાન્ય વિષય જેના વડે, તે સંગ્રહ. ૩-સર્વ દ્રવ્યના વિષયમાં સામાન્યના અભાવ માટે જે પ્રયત્ન કરે છે તે વ્યવહાર. આ વ્યવહાર નય સામાન્યને ઈચ્છતો નથી. કારણ કે, સામાન્ય એ લોક વ્યવહારનું અંગ નથી અને વ્યવહા૨ નય તે લોક વ્યવહાર પ્રધાન છે. ૪-વર્તમાનકાળમાં થનાર વસ્તુને ગ્રહણ કરવાના સ્વભાવવાળો તે ઋજુસૂત્ર નય છે. આ ઋજુસૂત્ર નય અતીત-અનાગત વસ્તુનો તિરસ્કાર કરવામાં તત્પર છે. પ-લિંગ અને વચનના ભેદથી એક શબ્દથી વાચ્ય એવા પણ પદાર્થોનું ભેદ સ્વીકારનાર શબ્દ નય છે. લિંગાદિના અભેદમાં તો ઘણા પણ શબ્દોના એક જ વાચ્યને આ નય માને છે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy