________________
१०९
अनुयोगद्वार છે તે કહેવું, તથા કયું સામાયિક કેટલા પ્રકારે કોને અભિમત છે, તે કહેવું અથવા કયા કયા દ્રવ્યમાં કેવી રીતે કેટલા લાંબા કાળ સુધી હોય છે, તેને એક સાથે સ્વીકારનાર કેટલા હોય છે અથવા પૂર્વે સ્વીકારેલા કેટલા હોય છે. એ કહેવું ત્યાર પછી અંતર સહિત અને અંતર વિના કેટલા કાળ સુધી સામાયિકને સ્વીકારનારા હોય છે તે કહેવું કેટલા ભવો સુધી ઉત્કૃષ્ટ રીતે પ્રાપ્ત કરાય છે, ત્યાર પછી એક ભવમાં અથવા જુદા જુદા ભવમાં ફરી ફરી સામાયિકના કેટલા આકર્ષા થાય છે, ત્યાર પછી કેટલા ક્ષેત્રોને તેઓ સ્પર્શે છે, તે પ્રમાણે નિશ્ચિત નિયુક્તિ કહેવા યોગ્ય છે. આ પ્રમાણે ઉપોદ્ધાત નિર્યુક્તિ સમર્પિત થાય છે અને આ ઉપોદ્દાત નિયુક્તિમાં પ્રસ્તુત એવા અધ્યયનમાં સર્વ વિષયો વિચારાયે છતે સૂત્ર વ્યાખ્યાનની યોગ્યતાને પમાડેલું થાય છે. એટલે કે, સૂત્ર વ્યાખ્યાનને યોગ્ય થાય છે. તેથી દરેક અવયવે સૂત્રવ્યાખ્યાન સ્વરૂપ એવી સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિનો અવસર પ્રાપ્ત થાય છે અને સૂત્રનું અનુગમ થયે છતે સૂત્ર થાય છે. તેથી તે સૂત્રાનુગમ પણ અવસર પ્રાપ્ત જ છે.
अथ सूत्रस्पशिकनियुक्त्यनुगममाह-- अस्खलितामिलिताव्यत्यानेडितप्रतिपूर्णघोषादिशुद्धं सूत्रमुच्चारणीयम् ॥४८॥
अस्खलितेति, सूत्रानुगमे समस्तदोषविप्रमुक्तं लक्षणयुक्तञ्च सूत्रमस्खलितादि यथा भवेत्तथोच्चारणीयम्, तथाहि उपलशकलाद्याकुलभूभागे लाकॅलमिव स्खलति यत्तत् स्खलितं न तथाऽस्खलितम् । अनेकशास्त्रसम्बन्धीनि सूत्राण्येकत्रमीलयित्वा यत्र पठति तन्मीलितमसदृशधान्यमेलकवत्, अथवा परावर्त्तमानस्य यत्र पदविच्छेदो न प्रतीयते तन्मीलितं न तथाऽमीलितम् । एकस्मिन्नेव शास्त्रेऽन्यान्यस्थाननिबद्धान्येकार्थानि सूत्राण्येकस्थाने समानीय पठतो व्यत्यानेडितम्, अथवा आचारादिसूत्रमध्ये स्वमतिचर्चितानि तत्सदृशानि सूत्राणि कृत्वा प्रक्षिपतो व्यत्यानेडितम्, अस्थानविरतिकं वा, न तथाऽव्यत्यानेडितम् । सूत्रतो बिन्दुमात्रादिभिरनूनम्, अर्थतश्चाध्याहाराकांक्षादिरहितं प्रतिपूर्णम् । उदात्तादिघोषैरविकलं प्रतिपूर्णघोषम् । आदिना कण्ठोष्ठविप्रमुक्तं बालमूकभाषितवद्यदव्यक्तं न भवति तथा गुरुप्रदत्तवाचनया प्राप्तं न तु कर्णाघाटकेन शिक्षितं न वा पुस्तकात्स्वयमेवाधीतमेवं विशेषणयुतं शुद्धं द्वात्रिंशद्दोषविरहितमष्टाभिर्गुणैरुपेतमल्पग्रन्थं महार्थ लक्षणयुतं सूत्रमुच्चारणीयम्, उक्तञ्च 'अल्पग्रन्थं महार्थं द्वात्रिंशद्दोषविरहितं यच्च । लक्षणयुक्तं सूत्रमष्टभिश्च गुणैरुपेत'मिति, दोषाश्च 'अनृतमुप घात जनकं निरर्थकम पार्थकं छलं द्रुहि लम् । निः सारमधि कमूनं पुनरुक्तं व्याहतमयुक्तम् । १२क्रमभिन्नवचनभिन्नं विभक्तिभिन्नञ्च लिपङ्गभिन्नञ्च । अनभिहितम पदमेव च स्वभावहीनं व्यवहितञ्च । २९कालयति२२.