________________
વચનો વડે ચલિત થયેલા ચિત્તવાળા રાજા વડે તે જ = પાલક જ કહેવાયો, “તું જ આ બધાનું યથાયોગ્ય કર.” તેથી તે પાપીવડે પુરુષોને પીલવાના યત્રને બનાવીને સાધુઓ પીલવાનું શરૂ કરાયા. સ્કન્દકાચાર્ય પણ દરેકને આલોચના અપાવરાવે છે (અને) સમાધિ ઉત્પન્ન કરાવે છે. તે પૂજ્યો પણ,
“મૂકાયું છે આત્માનું કાર્ય (હિત) જેના વડે એવો, આ નિશ્ચિમ્ = ચોક્કસપણે
અમારા કર્મક્ષય માટે તત્પર છે અને વિનયં (નિયતં) અવશ્ય થનાર અપાયવાળો હોવાથી આ કરુણાને યોગ્ય છે.” || ૧ //
આ પ્રકારના આલંબનથી બધાએ પણ અતિશય પ્રધાન એવા ધ્યાનને પૂરીને = કરીને તે પાપીવડે પલાયેલા પંડિતો = સમાધિ રાખનાર સાધુઓ મોક્ષને પામ્યા. || ૨ //
એક પશાભાવી = પાછળથી થયેલા = નૂતન એવા નાના સાધુને ઉદ્દેશીને “આને પછી પીલજે પ્રથમ મને પીલીલે.” એ પ્રમાણે આચાર્ય વડે કહેવાયેલા તે પાપીએ (ઉલટુ) તેને તરત પીલી કાઢ્યો. તેથી આચાર્યને અતિતીવ્ર ક્રોધ ઉત્પન્ન થયો. ક્ષણવારમાં ગુણોરૂપી ઈન્જન = બળતણ બળી ગયું, આત્મા ભૂલાયો. પાલકને ઉદ્દેશીને “હે દુષ્ટાત્મા! હું તારા વધ માટે થાઉં.” એ પ્રમાણે બંધાયેલ = કરાયેલ નિયાણાવાળા તે સ્કંદકાચાર્ય પાલકવડે પીલાયા.. અગ્નિકુમારમાં ઉત્પન્ન થયા. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકનાર એવા એમને ક્રોધ ચઢ્યો.
આ બાજુ “આ હાથ છે' એવી ભ્રાન્તિથી = ભ્રમણાથી લઈ જતી સમડી પાસેથી તેનો લોહીથી ખરડાયેલો ઓઘો તેની (= જીંદકાચાર્યની) બહેનના આંગણામાં પડ્યો. તેને જોઈને તેણીએ રાજાને ઉદ્દેશીને કહ્યું, “હે પાપી! આ શું છે?” ત્યારબાદ (આખા) પ્રસંગને જાણીને ઉત્પન્ન થયેલા વૈરાગ્યવાળી દેવ વડે પરિવાર સહિત મુનિસુવ્રતસ્વામી પાસે મૂકાઈ અને તેણીએ દીક્ષા ગ્રહણ કરી. રૂતરા = દેવ બનેલા આચાર્યના જીવ વડે પણ આવીને અતિક્રોધથી શ્રાધ્યાતિત= ધમધમતો હોવાને લીધે = અતિક્રોધમાં આવીને પાલક સહિત તે દેશ ભસ્મ કરાયો. બળેલો તે દેશ દંડકારણ્ય થયો. II૪૧ાા
லலல तदेवमेते स्कन्दकशिष्याः प्राणात्ययकारिण्यपि परे न क्रुद्धाः, ईदृशमेव साधूनां कर्तुं बुध्यते इत्याह
जिणवयणसुइसकण्णा, अवगयसंसारघोरपेयाला ।
बालाण खमंति जई, जइ त्ति किं एत्य अच्छेरं ॥ ४२ ॥ जिणवयणसुइसकण्णा० गाहा : सकर्णाः सश्रुतिका उच्यन्ते, ते च लोकरूढ्यापि भवन्ति, अतस्तद्व्यवच्छेदेन जिनवचनस्याहद्भाषितस्य कषायविपाकदर्शिनो या श्रुतिः श्रवणं तया सकर्णा इति समासस्ते, अत एव अवगतो ज्ञातो घोरसंसारस्य रौद्रभवस्य 'पेयालो त्ति' देशीभाषया विचारोऽसारतापर्यालोचनरूपो यैस्ते तथा, घोरशब्दस्य संसारशब्दात् परनिपातः प्राकृतत्वात्। बालानामज्ञानां