________________
મમત્વબુદ્ધિને ત્યાગે તેજ ત્યાગે મમત્વને; મમત્વ જ્યાં નથી તેને માર્ગને જાણ જાણવો.
માટે મમત્વબુદ્ધિને છેડીને સુજ્ઞ લકસ્વભાવને જાણ ચેતીને કર્મ
સાધક આચરે.
લોકસ્વભાવનું જ્ઞાન વણાયું વર્તને નથી, નિરાસક્તિ જગાવાને તદર્થે ત્યાગમાર્ગ છે.
લકવિજ્યા”