SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્ર શ્રી ભગવદ્ગીતા સમભાવ आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन!। सुखं वा यदि बा दुःखं स योगी परमो मतः ॥ ६-३२ ।। ' પ્રિય પાર્થ ! આત્મસમાનભાવે જે સર્વભૂતે પ્રત્યે વર્તે છે તથા સ્વ કે પરના સુખ કે દુઃખમાં પણ સમભાવી રહે છે તે શ્રેષ્ઠ યોગી ગણાય છે. सुहृन्मित्रायुदासीनमध्यस्थद्वेष्यबन्धुषु । સાધુ થઇ ર vrg સમજુતિ | (8) મિત્ર, સખા, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષી અબાંધવ, સાધુસન્ત કે પાપી એ સર્વ ઉપર જે સમાન બુદ્ધિ રાખી શકે છે તે જ સર્વશ્રેષ્ઠ સાધક છે. સમભાવનું વર્તન બે રીતે જીવનમાં ઉતારી શકાયરૂપે. સમભાવી પુરુષ, નેકર, ચાકર, ભાઈ-ભાંડું કઈ ઉપર માફક જ એના તરફ વર્ત એ ક્રિયાત્મક સમભાવ ગણાયકરતાં તેના પ્રતિ મધ્યસ્થતા કે સહિષ્ણુતા કેળવે એ
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy