SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ અને તેથી શ્રીમદ્ ગીતાજી પુનઃ ભાખે છે કેઃ— अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः । ૧૩ આત્મા પ્રકૃતિને લઈ તે દેહધારી અનેલો હાવા છતાં એને સર્જાયેલા દેહ ખરેખર વિનશ્વર છે. (અ. ૨. ૧૮નું પૂર્વાધ .) આત્માનું કતૃત્વ-ભેાકતૃત્વ વળી કહે છે કેઃ— शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः । गृहीत्वैतानि संयाति, वायुर्गधानिवाशयात् ॥ (१५-८) पुण्यः पुण्येन कर्मणा, पापः पापेन कर्मणा । આ આત્મા પુણ્યકર્મથી પુણ્યને સંચય કરે છે અને પાપકથી પાપના સંચય કરે છે. (”. આ. ઉપનિષદ્) " એની જ વધુ સ્પષ્ટતા કરતાં ભગવતી ગીતાજી ભાખે છે કેઃ नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः । अज्ञानेनाऽऽवृतं ज्ञानं, तेन मुह्यन्ति जन्तवः ॥ કાઈ પણ પાપ અને પુણ્યને કર્તા કાઈ ખીજો છે એમ ન માને. પણ જીવાત્માઓનુ જ્ઞાન પેાતાના અજ્ઞાનથી અથવા એનાં જ્ઞાનચક્ષુએ બિડાઈ જવાથી ઢંકાઈ જાય છે . અને એને લઈ તે જીવા મેાહ પામે છે. (અ. ૫. ૧૫) ઈશ્વરનું અકતૃત્વ અહીં કાઇને એ પ્રશ્ન થાય કે યુના કર્તા અને ભાતા ભલે જીવ હાય, પણ એ કના ફળને યથાર્થરૂપે ચેાજી દેનાર્ અને આ આખા જગતમાં જે નિયમબદ્દતા અને તાલબદ્ધતા દેખાય છે એને સાંધનાર કાઈ અપર સત્તા હેાવી જ જોઈએ અને એ સત્તાને ઈશ્વર તરીકે સ્વીકાર કરવા યેાગ્ય છે. એના જવાબમાં શ્રી ગીતાજી કહે છે કેઃ— न कर्तृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोगं, स्वभावस्तु प्रवर्त्तते ॥ ५-१४
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy