________________
આચારાંગસૂત્ર
શ્રી આચારાંગ જૈનધર્મના ગ્રંથ ગણાય છે, અને શ્રી ગીતા વેદધર્મના ગ્રંથ ગણાય છે. પણ બન્નેના આત્મા તે એક જ છે. ગીતાનું શરીર સાંખ્ય છે, ગીતાનું વસ્ત્ર વેદાન્ત છે, ગીતાનું આભૂષણ યાગ છે, દર્શનાનો સંદર્ભ એ એનું સૌ ગીતાના આત્મા પૂછે, તા . એને
જ મળે કે જૈનસંસ્કૃતિ એ ગીતાના આત્મા છે.
જૈનસસ્કૃતિ ગીતાના આત્મા
અને અન્ય છે. પણ જવાબ એટલે
ગીતાને કાળ પહેલા કે આચારાંગના કાળ પહેલા, આચારાંગ તે જૈનધર્મના ગ્રંથ છે, અને ગીતા વેદધર્મના ગ્રંથ છે; એવા એવા પ્રશ્નોને આપણે કારે મૂકી દઈશું. કારણ જે
સમન્વય
એ સંસ્કૃતિઓને સાધક સાધનાના માર્ગમાં પ્રવિષ્ટ થયા છે એને એ પ્રશ્નનું મહત્ત્વ જિજ્ઞાસાની દૃષ્ટિએ ભલે હાય, પણ કવ્યની દૃષ્ટિએ તે નથી જ. એટલે એવા સમભાવી સાધકા જો મને પૂછે તે શ્રી આચારાંગના વાચકે ને હું એ જ કહું કે આચારાંગ ભલે વાંચે પણ એ વાચનનું પાચન તે ગીતાના ચૂર્ણ પછી જ થાય, અને ગીતાના સાધાને પણ હું સાદર એ જ નિવેદન કરું કે ગીતાનું રહસ્ય શ્રી આચારાંગ વાંચ્યા પછી જ વધુ સ્પષ્ટ ઉકેલી શકાય. એ બન્નેને હું ટૂંક શબ્દોમાં એટલું જ કહું કૅ જૈનસ'સ્કૃતિ અને વેદસંસ્કૃતિ એ ભિન્ન નથી, અને ભિન્ન હાય તા માત્ર ભૂમિકાને ભેદે, વસ્તુભેદે નહિ.
આ વાત પ્રથમ નવીન લાગશે ખરી ! નવીન એટલા માટે કે એ અનુભવગમ્ય છે. શ્રી આચારાંગના વાચન પછી ગીતાજી અને ગીતાજીના વાચન પછી આચારાંગ વાંચેા તે
એ વાત સહેજે સમજાશે. પણ મને જે અનુભવ થયા છે તે પરથી હું એટલું કહી શકું છું કે:
જિજ્ઞાસા અને વિજિગિયા