________________
વર્ણવ્યું છે. તે ઉપર્યું કત આચારાંગના વિભાગમાંથી પ્રેરણા લઇને જ થયું હોય એમ દેખાય છે.
સુનિમહારાજ શ્રી સતબાલ'જી એ આવા અપ્રતિમ અને કઠિન સૂત્રાત્મક શૈલીવાળા ગ્રન્થ વિદ્વત્તાપૂર્ણ છતાં સરળ અને વિસ્તીર્ણ નોંધા તથા સમૃદ્ધ પરિશિષ્ટ સાથે નવીન ઢબથી અનુવાદિત કરી સમસ્ત ગુજરાતી પ્રજાને સર્વાંસુલભ કરી આપ્યા તે માટે:જૈન પ્રજા જ
અંતરના આભાર
નહિ પણ સર્વ ધર્માંપ્રેમી ગુર્જર નરનારી તેમના અત્યંત ઋણી
છે એમાં સંશય નથી.
રાજકુમાર કૉલેજ રાજકોટ
તા. ૨૬-૭-૩૬
"
ડૉ. ટી. એન. દવે એમ. એ; ખી. ટી. (મુંબઈ); પીએચ. ડી. (લંડન.)