SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ પાવિહાર ૩૭૯ સમાચ સંપૂર્ણ નથી એમ પુરવાર કરે છે. પેાતાના પૂજ્ઞાનથી એમણે એમ સ્વીકાર્યું છે કે સ્થાવર અને ત્રસ કાઈ પણ જીવા પેાતાના શુભાશુભ કદ્રારા નીચ કે ઉચ્ચ ચેાનિઓમાં જઈ શકે છે. અનુભવ પણ એમ જ કહે છે કે જે કર્મીમાં જીવાત્માને વિકાસ આપવાની શક્તિ હાય તે કર્મોમાં જીવને પતન આપવાની પણ શક્તિ હેાવી અસ્વાભાવિક નથી. જો ક` એક જ પ્રકારના હાતાં નથી તે! તેમાં પરિણામે પણ ભિન્નભિન્ન હેાઈ ચેાનિમાં ઉત્પન્ન થવુ એ આત્માના ઉચ્ચ કે નીચ સંસ્કારા પર નિર્ભર છે. જે જાતના જીવનસંસ્કારી હોય તે જાતની ચેાનિમાં તે જીવ ચેાાઈ રહે એ ના અચળ અને વ્યાપક કાયદાને આભારી છે. અને તે ઊંડું વિચારતાં સ્પષ્ટ તેવી ખીના છે. સંસ્કારામાં અજ્ઞાનજન્ય ક્રૂરતા અને સ્વાર્થ હાય તે તે સંસ્કારા જંગલી લચકર પશુચેાનિમાં જ લઈ જાય, કારણકે તેમનું સ્વાતિય તત્ત્વ ત્યાં હાય. સારાંશ કેકની વિચિત્રતાનું મુખ્ય કા તે। ચાનિનુ ં પરિવર્તન કરવું એ છે. સાધનસપત્તિ મળવી કે ન મળવી એ તેના કર્મીની ઉપલી બાજુ છે કે જેને સીધે। સંબંધ આત્મા સાથે નહિ પણ માત્ર દેહ સાથે છે. આને પુણ્ય અને પાપ તરીકે એળખાવવામાં આવે છે. પણ તે સાધનરૂપ હેાય છે. સાધનને સખા સાચ્ સાથે સમવાયરૂપે નિત્ય અને અનિવાર્ય હાતા નથી. ચિત્ત ઉપર જે સંસ્કાર પડે છે તે તે જીવાત્માની સ્થિતિ જ છે અને તે સ્થિતિ જીદીનુદ્દી ગતિ અને ગતિમાં રહેલી ભિન્નભિન્ન ચેાનિએમાં નિયમને અધીન ખની જીવને ખેંચી જાય છે. પિરણામે, જીવાત્મા પાતે એકરૂપી હેાવા છતાં તેના આકાર અનેક દેખાય છે. તે સંસ્કારોને લીધે આત્મા અને તે આજે એકરૂપ લાગે છે. આનુ કારણ પણ સૂત્રકાર અહી સ્પષ્ટ કરે છે કે તે સંસ્કારાય રાગ અને દ્વેષને અગે જ છે, અને રાગદ્વેષની તરતમતાને લઇને તેમનામાં ફેરફારો પણ થવા સંભવિત છે. આ રીતે રાગ અને દ્વેષ એ જ જીવનું ભિન્નભિન્ન ચેાનિઓમાં ગમન કરાવે છે, તે સંસ્કારોનું અને જુદીજુદી સાધનસ પત્તિ મેળવવાનુ અને ગુમાવવાનું મૂળ છે. માથી એને ક્રમિક સંક્ષય કરવા એ જ વિકાસને! હેતુ છે, અને એને સંપૂર્ણ ક્ષચ કરવા એ જ વિકાસની પરાકાષ્ઠા આવું શ્રી મહાવીરે જાણ્યું; અને તેથી જ રાગદ્વેષના વિનાશાથે સાધના આદરી. આ સાધનાનુ` મુખ્ય સાધન તે સમભાવ.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy