SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ * આ અનુવાદ આપણી ધર્મબાધક રૂઢિગત પ્રણાલિકાનું ભંજન કરી સાચું અને નિર્મળ જૈનત્વ લાવવામાં ઉરના અભિલાષ ઉપયોગી થાય; તથા એવો પ્રયત્ન કરતા સાધકને યતકિચિત પણ આશ્વાસનદાયક નીવડે; અને વિશિષ્ટ અભ્યાસી સાધકોને પ્રોત્સાહન આપી શકે; તેય હું મારે પ્રયત્ન સાર્થક લેખીશ. માત્ર એટલું જ કે જેવી રીતે શ્રી આચારાંગનું વાચન અનેક કોલાહલે વચ્ચે મારામાં શાંતિનો સંચાર કરે છે, તેવી રીતે સૌને તે ઈષ્ટ થાઓ એ જ શુભેચ્છા. ૩% iાંતિઃ કાંદાવાડી ઉપાશ્રયસ્થાન ] સંતબાલ” ટ
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy