SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાદજય ઉપસ હાર જીવનમાં લઘુભાવ લાવવા એ અમૂલું ધન છે. સ્વાદચ એ સાધનાનું અગત્યનું અંગ છે. સ્વાદના અસ’ચમ પર જ જગતના સર્વ પ્રપંચાનુ' ધણુંખરું` મ`ડાણ છે. નૈસર્ગિક જીવન જિવાડે એ જ સાચા સંચમ. 3319 સંસ્કૃત રસની લહેજત ચખાડે એ સંચમ અને વિકૃત રસની ઝંખનાને વધારે એ વિલાસ. આપધાત કુદરતના ભયંકર ગુનો છે. કારણુ કે દેહરૂપી જે સાધન એને ઉપયાગ અથે મળ્યું છે એને જ એ દુપયોગ કરે છે. કોઈ પણ પદાર્થના દુરુપયોગ કરવા એ પાપ છે. એમ કહું છું, વિમેાક્ષ અધ્યયનના ષષ્ઠમ ઉદ્દેશક સમાપ્ત થયા.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy