SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાદજય ૩૩૫ રોગમાંથી અમુક કાળ સુધીમાં બચી જાઉં તેા પછી જીવવા ભાગવવાની છૂટ હાય છે. અહીં ( સાધુ માટે ) ઇરિક આપવાનું એ જ પ્રત્યેાજન છે કે એ મરણ એમને માટે ક્ષેત્રની હરવાફરવાની છૂટવાળુ હાય છે. મૃત્યુ પહેલાં સાધક સાવધાન રહી આહારાદિને ત્યાગ કરી આટલા પ્રદેશમાં જ મારે હરવુંકરવું એટલી ફરવાની છૂટ રાખી સમાધિમરણ પામે. એને ઇંગિતમરણ એટલે કે સાંકેતિક મરણ કહેવાય છે. ઉપરના સૂત્રમાં જે કથન છે તે આ મરણને લગતું છે. સામાન્ય લેાકાની વસતિ હેચ અને ગામ, જ્યાં કરવેરા ન હેાચ એને નગર, માટીના ગઢવાળું ગામ હાય તેને ખેડા, બહુ થાડી જ વસતિ રહેતી હાય એને કસખા, જ્યાં ઘણાં ગામાના સંગમ થતા હેાય તેને મંડપ અને જ્યાં ધાતુની મહુ ખાણા હોય એને અગર કહેવાય છે. શરીરની ઉપયોગિતા પૂર્ણ થયે મૃત્યુને ભેટવું એ આપધાત નથી, આ વાત અહીં કહી છે; તે ખૂબ વિચારવા જેવી છે. આપધાત કરવા એ દૂષિત ક્રિયા એટલા માટે છે કે:-આપધાત કરનાર પેાતાને જે દેહરૂપી સાધન ઉપયોગિતા માટે મળ્યું છે તેને એ દુપયેાગ કરે છે. આ પરથી એ સ્પષ્ટ ફલિત થયું કે કોઇ પણ પદાર્થોના દુરુપયોગ કરવા એ કુદરતને ભયંકર ગુને છે. અને એ જ અધમ છે. એની એક ક્રિયા ઉપયાગપૂર્વક થાય તે! તે ધમ છે. એની પાછળ આ જ આશય છે. ઉપયાગ એટલે ક્રિયા સામે તેવુ એમ નહિ, પણ વિવેકબુદ્ધિથી મળીને ક્રિયા કરવી તે. એટલે કે ઉપયેાગવંતનેા ઉપયાગ પ્રત્યેક ક્રિયાની પહેલાં હાવા જ ઘટે. ઉપરની ઇંગિતમરણની ક્રિયામાં આહારાદિના ત્યાગની સાથે કષાયાને ત્યાગ કહેવાની પાછળ પણ એ જ રહસ્ય છે કે આમરણ સ્વેચ્છાપૂર્વક, શાંતિ અને સમાધિપૂર્વક થવું ઘટે. ઘણી વાર સાધક લેાકપ્રતિષ્ઠા ખાતર આવું અણુસણ કરી નાખે છે; પરિણામે મનમાં અસમાધિ———અશાંતિ ઉત્પન્ન થાય છે. અંતિમ વખતે—મરણસમયે જીવને પૂર્ણ શાન્તિ રહેવી જોઇએ.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy