________________
દેહદમન અને દિવ્યતા
૨૪૯
ઉપયાગ કરવા એ દેહદમનની સાર્થકતા છે. ઉપાધિ, સાધનસામગ્રી ઘટે, એટલે ઉપાધિ અને પાપ અને ધટે છે.
જેટલે અંશે જીવનમાં સદ્ધ રેડાય તેટલે અંશે અંત:કરણની શુદ્ધિ અને ચારિત્ર ઘડાય.
જેટલેા દેહાભ્યાસ છૂટે તેટલું જ જીવન નૈસર્ગિક અને. જે સ`ચમવાસનાને કૃશ કરવાના પ્રયાગ માટે ઉપયાગી થાય તે જ સાચો સંચમ છે. એમ કહું છું.
ધૂત અધ્યયનને તૃતીય ઉદ્દેશક સમાપ્ત થયા.