SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થનાં સૂત્ર સાથે ચેાગસૂત્રોની ઘણે સ્થળે સમાનતા મળી આવે છે. એ પરથી એકનીજાની પારસ્પરિક અસર છે, એમ માનવાનુ કારણ છે. દિગંબર જેવા તત્ત્વજ્ઞાનનું અસરનાં પ્રમાણે વિશેષ વલણ ધરાવતા સાહિત્યમાં રિવશાદિ પુરાણાનું સ્થાન છે, એ પૌરાણિક સંસ્કૃતિની છાયાનું જ સૂચક છે. શ્વેતાંબર સાહિત્યમાં પણુ જૈનદષ્ટિની ગૂંથણીએ રચાયેલાં ઢાળસાગર અને રામાયણની પૂર્તિની જ પ્રતીતિ પૂરે છે. રામરસ પણ મહાભારત તથા એ જ રીતે ગીતામાંય જૈનસંસ્કૃતિ તથા બૌદ્ધ સંસ્કૃતિની અતિ ઊડી છાપ છે. એનાં પ્રમાણા મે પરિશિષ્ટમાં આપ્યાં જ છે. સાધનાના દૃષ્ટિબિંદુથી તપાસતાં જનાનાં અહિંસા અને સંયમે વેદધમાં ઘણી ઊંડી છાપ પાડી છે, એમાં કયા તટસ્થ વિદ્વાન ના કહી શકે તેમ છે? એટલે સાહિત્યદૃષ્ટિએ વેદસંસ્કૃતિની એક ખીજા પર ઘણી જ સારી અસર છે. પણ મારે અહીં એ કહેવું છે કે એ બધુ હોવા છતાં નવસર્જનની દૃષ્ટિએ વેદસાહિત્ય જેટલું ખેડાયું છે તેટલું જૈનસાહિત્ય નથી ખેડાયું. અને એનું કારણ શબ્દે શબ્દે સર્વજ્ઞત્વના આરેણની આપણી ભ્રમમૂલક માન્યતાના મળેલા વારસો છે. એ ચેાગ્ય થયું છે કે અયોગ્ય એ માત્ર અપેક્ષાવાદ પર નિર્ભર છે. • એથી જ જૈનસમાજને તત્ત્વાર્થના પ્રણેતા શ્રી ઉમાસ્વાતિવાચક જેવા સમ સક મળ્યા, જેમણે આગમરહસ્ય લઈ તત્ત્વાર્થસૂત્રને સંક્ષિપ્ત ગદ્યાત્મક શૈલીએ પ્રસન્ન એવી ગીર્વાણુગીરામાં રચ્યું; પણ એમાં નવસર્જન કેટલું ? એને સરખાવા યાગના પ્રણેતા ઋષિપત જિલ સાથે પતંજલિમુનિના યાગદર્શનમાં વેદ, ૧ પરિશિષ્ટમાં ષડદનની સક્ષિપ્ત મીમાંસાના લેખ વાંચે!. ૨૭ નવસર્જનની ભૂખ
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy