SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યોપાસના ભાવપૂજક-ચેતનપૂજક મર્ટી, શબ્દપૂજક-જડપૂજક જડ બનતી ગઈ. આજે જ્ઞાનપંચમીને દિવસે સાહિત્ય પાસના શાસ્ત્રોને શણગારી ઘેડાગાડી કે મેટરોમાં સામૈયું કાઢી ફેરવવાની પ્રથા એનું જ પ્રતીક છે. જેસલમીરના ભંડારેમાં હૂંબડાંની જેમ લટકતાં કે બેરાની થપીની જેમ ખડકેલાં પુસ્તકોને નજરે જોનારને આપણી સાહિત્યપાસનાનો બહુ સુંદર ખ્યાલ આવી શકશે. સત્યને ત્રિકાલાબાધિત માનનાર કે સમજનારની ફરજ એટલી જ વધે છે. “ ૩પવા, ફુવા અને વિનેવ ” ઉત્પત્તિ, સ્થિતિ અને લય એવી સતની મળતી શાસ્ત્રવ્યાખ્યા સત્ય એટલે કેવળ પરિવર્તનની સૂચક જ છે. સત્ય પિતે ધ્રુવ છે એ વાત ખરી, પણ સત્ય જે રૂપકમાં પડે છે તે રૂપક પરિવર્તનશીલ જ છે, અને હવું ઘટે. . કર્મકાંડોની અસર અહીં કોઈ ત્રિકાલાબાધિતની દલીલ કરતું હોય તે એને પૂછજો કે આસપાસના બાહ્ય કર્મકાંડોની અસરથી જેનસમાજ પૃથ રહ્યો છે એમ કોણ કહી શકે તેમ છે ? શ્રી ભદ્રબાહુ સ્વામીના કર્મકાંડની ભવિષ્ય પ્રમાણે બાર દુકાળ પછી જેનશ્રમઅસર ને જ્યારે બિહાર અને મગધ છેડવાં પડ્યાં ત્યારે એક શાખા દક્ષિણમાં પ્રતિષ્ઠિત થઈ અને બીજી પહોંચી કાઠિયાવાડ અને ગુજરાતમાં. દક્ષિણની શાખાનું વલણ જિનકલ્પ તરફ વિશેષ ઢળતું હોઈ એ સંપ્રદાયના શ્રમણવર્ગે દિગબરત્વ પર ખૂબ ભાર મૂક્યો અને બીજો વર્ગ વેતાંબર જ રહ્યો. શ્રીમાન શંકરાચાર્યને સમયે દક્ષિણમાં વેદધર્મની જે છાપ
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy