________________
ચારિત્ર ખીલવવાના ઉપાયા
૧૫૯
આત્મસ્વરૂપની અને દેહસ્વરૂપની ઊંડી વિચારણા પછી મમતા અને પરિગ્રહી વૃત્તિ પણ ઘટે છે.
સત્યમાં શ્રદ્ધા અને સમભાવથી ચારિત્રખળ ખીલે છે અને દુખ ધન તૂટે છે.
એમ કહું છું.
લાકસાર અધ્યયનને દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત થયે..