________________
આચારાંગસૂત્ર
ઉપસંહાર દુઃખનું કારણ અજ્ઞાન છે. સ્વ અને પરની ભેદબુદ્ધિને વિવેક એ જ્ઞાન, છે. અને આ જ્ઞાની આસક્તિ એ જ દુઃખનું કારણ છે એમ જાણું નિરાસક્તિ કેળવવા માટે સંયમને આરધે છે.
એમ કહું છું. શીતોષ્ણીય અધ્યયનને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત થયો.