________________
।। પ્રાતઃ સન્તુ શિવાય તે ત્નિનેન્દ્રાઃ ॥
।। શ્રીહેમચન્દ્ર સૂરીનું પ્રૌમિ ॥
-
અનેક પરિષ્કારોથી પરિમંડિત
सिद्ध- हेमचन्द्रधातुपाठः ॥
॥ श्रीरामचन्द्रं सूरीन्द्रं प्रणौमि ॥
No-001440
મૈં પ્રસ્તુત ગ્રંથની વિશેષતા
વ્યાકરણમાં નોંધાયેલાં ૨૦૫૦ ધાતુઓના...
પરઐ આદિ પદની નોંધ...
૧ લો, ૨ જો વિગેરે ગણની નોંધ...
સેટ્, અનિટ્ કે વેટ્ છે તેની નોંધ...
ધાતુનું પ્રયોગ માટે વપરાનારું પ્રત્યય રહિત અંગ...
જો આદેશ થતો હોય તો ધાતુના આદેશ પ્રાપ્ત અંગની નોંધ... ગુજરાતી અર્થ...
વર્તમાના તૃ. એક વચનનું રૂપ...
ઉપરોક્ત સાતે-સાત બાબત દરેક ધાતુ સાથે દર્શાવવામાં આવી છે...
પરિષ્કાર કર્તા + સંપાદક
દીક્ષા, સત્યરક્ષા અને જિનવાણીના જાદૂગર, પૂ.આ.દે.વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, પૂ.આ.દે.વિ. નયવર્ધનસૂરીશ્વરજી મહારાજાના શિષ્યમણિ, પૂ. ગુરુદેવશ્રી ભવ્યવર્ધનવિજયજી મ.સા.ના શિષ્યાવતંસ, પૂ. ગુરુદેવશ્રી મંગલવર્ધનવિજયજી મ.સા.ના શિષ્ય પૂ. ગણિવર્ય શ્રી હિતવર્ધન વિ.મ.