________________
૧૬૮]
૭. દષ્ટાંત દ્વાર ગાટ ૬૦ ૧. [૩. નાથદ્વારમાં કહ્યા પ્રમાણે–] ૨. [૪૩મી ગાથામાં કહ્યા પ્રમાણે-] ૪. [ આ ગાથાઓમાં ટૂંકામાં સંકાશ શ્રાવકની કથાના સૂચક પ્રસંગે સૂચિત
કરવામાં આવ્યા છે.]
[ અયોધ્યા નગરીની પાસે શક છેલ્લે સ્થાપેલું પ્રાચીન જૈન તીર્થ ] ૬. આદિ શબ્દથી–અનાગ, સંશય, વિપર્યાસ અને ઉત્સુકપણું વિગેરે
સમજી લેવા. ગા૦ ૬૨-૬૩ ૩. જેમ જિનભવન, જિનબિંબ, યાત્રા, નાત્ર વિગેરે પ્રવૃત્તિઓથી સોનું
વિગેરેમાં વધારો કરે એગ્ય છે. [એમ શ્રાદ્ધ-દિન-કૃત્યની
વૃત્તિમાં કહ્યું છે.] ૪. [તે પ્રકારે તારી સંપત્તિમાં વૃદ્ધિ થશે. ] ગાટ ૬૪ ૧. ચિત્યના દ્રવ્યમાં વધારે કરવાને વિધિ. ગાટ ૬૫ ૧. [તેનું–અભિગ્રહનું–ફળ છે. ] ૨. [૭ મા પચ્ચાશકમાં]. ૩. [ છઠ્ઠા પડશકમાં] ગાટ ૬૬ ૧. [ઉદ્દવર્તનાકરણ એ એક જાતના અધ્યવસાય છે, તેનાથી કમની
સ્થિતિ અને રસ વિગેરેમાં વધારે થાય છે.] ૨. અપવર્તનાકારણ એ પણ એક જાતના અધ્યવસાય છે. તેનાથી કર્મોની
સ્થિતિ ને રસ વિગેરેમાં ઘટાડો થાય છે. ' ગાટ ૬૭ ૨. જેણે લખાણ બરાબર તપાસ્યું હોય, તે. તેની સાથે. ૩. [સાગર શેઠની કથા આ પુસ્તકની ૨૪મી ગાથાની ટીકામાં છે. અને
તે શ્રાદ્ધ-દિન-કૃત્ય અને શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથમાં પણ પ્રસિદ્ધ છે. ]