SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ t૧૯૫ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર ગા૦ ૪૫ [ ગ્રહણ=ઉપાદાન કરવું. સ્વીકાર કરે, આચરણ ગ્યનું આચરણ કરવું. અભિગ્રહનું=નિયમોનું. જનસમુચ્ચય અર્થમાં વાપરે છે. પહેલા ગ્રહણ કરેલાગુરુ મહારાજને જણાવીને, પંચાશક ૧૫. લેક ૧૦ ની વૃત્તિ ]. “ગ, ગુમડું, વ્યાજ, ધન, શત્રુ અને પાપ એને ઉત્પન્ન થતાં જ (દબાવવા), તેને ઉપેક્ષિત ન કરવા.” ૩. “રેગ, વ્યાજ, દેવું અને શત્રુ”–ડે) રોગ, ગુમડું, વ્યાજ, ધન, શત્રુ, અગ્નિ અને પાપ એ બધાને ઉત્પન્ન થતાં જ [ દબાવવા, તેની ઉપેક્ષા ન કરવી.” આ૦] ગા. ૪૬ [ આદિ શબ્દથી-ક્ષેત્ર, કાળ અને ભાવની શુદ્ધિ પણ સમજી લેવી.] ગાટ ૪૭, ૪૮ ૧. મુશ્કેલી ભરેલું. ૨. [જે કે–રાજા રાજ્ય છેડવા તૈયાર થઈ જાય, પરંતુ પિતાનું પાપ પ્રકાશવા તૈયાર ન થાય.] ૩. જાત ક૫, સમાપ્ત કલ્પ વિગેરેમાં વ્યવસ્થિત રીતે વર્તન કરનાર, [પંચાશક વૃત્તિ ].. ગા૦ ૪૯ ૧. શુદ્ધિ આપવામાં સમર્થ હોય છે. [પંચાશક વૃત્તિ ]. ૩. મનના અભિપ્રાયનું અનુમાન કરી શકનાર. [પંદરમા પચાશકની વૃત્તિ.] ગા૫૦ ફિદાવંદન કરવું. અથવા ગણાવચ્છદકની પાસે પણ આલોચના કરવી. ૨. અત્રેના ન્યાસ રૂપક સ્થાપના કરવી. ૩. માન્ય રાખવી. ૪. સમ્યક્ત્વ આદિ ગુણેને પિષણ આપનાર. [સમ્યકત્વને પિષણ આપનાર. (૩૦)
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy