________________
૧૬૪]
પુરુષાર્થ રૂપ ન હય, એવા અર્થ અને કામમાં માર્ગનુસાર પણું પણ નથી હતું.
કેમ કે તેમાં સંસ્કૃતિના તત્વયુક્તપણું હોતું નથી. તેમાં–સદ્-વ્યાવહારિકપણું હોતું નથી. તેથી કરીને, તેમાં વ્યવહાર શુદ્ધિ હોતી નથી, અને તે બન્નયના મૂળમાં ધર્મ હોતું નથી. આ સાર છે.] ગાટ ૪૧, ૪૨
[જેના મૂળમાં ધર્મ હોય, એવી વ્યવહાર શુદ્ધિથી અર્થ શુદ્ધિ થાય છે. એવી અર્થ શુદ્ધિથી જ આહાર શુદ્ધિ થાય છે. એવા પ્રકારની આહાર શુદ્ધિથી જ દેહની-શરીરની–શુદ્ધિ થાય છે. એવા પ્રકારની દેહ શુદ્ધિ (અને એવા પ્રકારની સર્વ શુદ્ધિ)થી જ ઉત્તમ ધર્મને સંજોગ મળે છે.
સદુ ધર્મના યોગે કરીને પરંપરાએ મેક્ષ મેળવવામાં અનુકુળતાઓ થાય છે. નહિંતર, ધર્મની નિંદા થાય છે. જેથી કરીને સુ-સંસ્કૃતિને-માર્ગનુસારિ પણને-વિનાશ અને પ્રજાના વિનાશ તથા મહા અબાધિ પ્રાપ્ત થાય છે. એમ શ્રી છેદ સૂત્રના ભાગ્યે વિગેરે પવિત્ર શાસ્ત્રોને વનિ છે. એ ભાવાર્થ છે.] ગાટ ૪૩ ૧. [શૌનક પશુ વિગેરેને મારીને માંસનું વેચાણ કરનાર કસાઈ ] ૨. આગમ વ્યવહારથી એ પ્રકારે, ૩. “ દ્રવ્યથી પણ-શાસનથી બહારના.” એ અર્થ થાય છે. ૪. [ આ વાક્યને શું અર્થ કરે? “નિહુનવ પણ નહિ. એ અર્થ
કરે? અથવા જુદી જાતના વેશની કલ્પના વિગેરે કરવાથી, દેવવંત થવાથી નિહુનવ કરતાં પણ અધિક ષવાળો, એ અર્થ કરે ?”
આને અર્થ બહુશ્રુત પુરુષ પાસેથી સમજ. ] ૫. [પાપ સ્થાનક અથવા કષ્ટ સ્થાનક] ૭. [આ ગાથા–જુદા જુદા વિચારના છુટક પાનામાં પણ જોવામાં આવે
છે, અને તે પૂર્વાચાર્યોએ રચેલી હોય તેમ લાગે છે. ] ૯ કાંજી=પીવાનું પ્રવાહી-ખાટું બનાવેલું પાણી. ગાટ ૪૪ ૩. પિતાની ઉન્નતિમાં કારણભૂત પ્રવૃત્તિમાં અને શાસનની ઉન્નતિમાં કારણ ભૂત પ્રવૃત્તિમાં પ્રયત્ન શીલ રહેવું, તે પ્રભાવના કહેવાય છે.
૫. દોષદ્વાર સંપૂર્ણ.