________________
[ ૧૩૯ કેમકે દેવ–ગુ—ધર્મ શિવાય, બીજુ શું છે ? તેમની આરાધનામાં ઉપયોગી દ્રવ્ય–ઉપકરણસાધનોની મુખ્યતાએ આ વ્યવસ્થા છે. માટે પાંચ દ્રવ્યની વિચારણા દ્રવ્યાનુયોગ કે ચરણનુ યેગ જેવી વિશાળ પાયા ઉપરની હોવાની સમજી શકાય તેમ છે. તેના ભેદ-પ્રભેદે દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભા-વિગેરે, તે દરેકના નામ સ્થાપના-દ્રવ્ય-ભાવ-નિક્ષેપા, તેમજ સાધક અને બાધક દરેકના દ્રવ્ય-ક્ષેત્ર- કાળ ભાવો, વિગેરે ઘટાવતાં ખૂબ વિશાળ પાયા ઉપરનું શાસ્ત્ર ભાસે તેમ છે.
સંગી ગીતાર્થ અધિકારી પુરુષોની આજ્ઞા આવી બાબતોમાં પ્રમાણભૂત છે. –સંપાદક] ૧૧ ક્ષેત્ર દ્રવ્ય-ક્ષેત્ર શબ્દ સર્વ [સાત] ક્ષેત્રમાં રૂઢ છે. મે
ક્ષેત્રપણું સાતમાં જ રૂઢ સમજવું–ધર્મસંગ્રહ. ૧૨ ધર્મદ્રવ્યઃ-“ધર્મમાં વધારો કરવાની બુદ્ધિથી જે દ્રવ્ય હોય, તે
ધર્મદ્રા,” એમ વ્યાખ્યા સંભવે છે. સાધારણ બુદ્ધિથી જે દ્રવ્ય હોય તે સાધારણ દ્રવ્ય. અહીં કાર્ય વખતે-ભક્તિપાત્ર, અને અનુકંપા વિગેરે બુદ્ધિમાંની કઈ પણ બુદ્ધિના ખાતામાં જે દ્રવ્ય વપરાય, અને નિશ્રા કરતી વખતે સાધારણ બુદ્ધિ
રાખવામાં આવેલી હોય, તે સાધારણ દ્રવ્ય (૩૦) ૧૪ (બાર)-ભક્તપરિજ્ઞા નામના શ્રી પન્ના સૂત્રને આધારે નવ સ્થાને છે.
શ્રી રાય-પરોણીય (રાજશ્રીય) સૂત્ર અને શ્રી ગશાસ્ત્રને આધારે અનુકંપા સ્થાનને ઉમેરવાથી દશ સ્થાન થાય છે.
શ્રી પંચાશકને અનુસાર પોષધશાળા અને અમારી (એ બે) સ્થાને વધારવાથી ૧૨ સ્થાને થાય છે. (મુ) (ડેટ) ૧૫–૧૬ ધર્મમાં વધારે થવાની બુદ્ધિથી પ્રતિજ્ઞાત કર્યું હોય (મે)
[ઠરાવ્યું હોય, નકકી કર્યું હોય, કબુલ્યું હોય, કે જુદું કાઢયું હોય વિગેરે રીતે સમજવું. ]
એટલે કે–“ધર્મમાં વધારો થાય” એ બુદ્ધિથી ઠરાવ્યું હોય.
પ્રતિજ્ઞા બે પ્રકારે થાય છે, સાક્ષાત્ પ્રતિજ્ઞા અને પરંપરાએ પ્રતિજ્ઞા. (આ) ૧૭ દ્રવ્ય એટલે નાણું વિગેરે (મેટ છાટ છે.) ૧૮ તે નિશ્રા સ્થાન પણ (મેટ છાટ ડે) ૧૯ ત્રણ પ્રકારે –પરિમાણની અપેક્ષાએ. (મેર) ૨. ખાસ પ્રકારે ચોક્કસ નક્કી કરનાર કર્તા અને નિયત વિષયની
એપેક્ષાએ, એટલે કે તેમાં નિશ્રા કરતી વખતે અને વાપરતી વખતે, જે