________________
૧૩૪ ]
ચડાવા વિગેરે દ્વારા શ્રી સંધના આદેશથી મળેલ હોવાથી, શાસ્ત્રકારોની આજ્ઞા મુજબ પ્રાપ્ત થયેલ હોવાથી, સંબધ પ્રકરણદિક ગ્રંથમાં બતાવ્યા પ્રમાણે
આચરિત, કલ્પિત, નિર્માલ્ય વિગેરે પ્રકારે કરીને સંભવે છે. છતાં વિશેષ જાણવાની ઇચ્છાવાળાઓએ ખાસ શાસ્ત્રજ્ઞ ગુરુમહારાજાઓની નિશ્રાથી આ વિષે વિશેષ સમજુતી મેળવવી.] . ૮ કરવામાં આવેલ–અહીં શ્રી છણે શેઠનું દષ્ટાંત છે. ૯ સંકપિત કરવામાં આવેલ હેય-વિશિષ્ટ મરથ રૂપે, (ખાસ વિશિષ્ટ
નિર્ણયરૂપે, [સામાન્ય સંકલ્પ રૂપે નહીં) ૧૦-૧૨ વ્યવહારથી સ્વનિશ્ચિત. મે
૧૧ અન્ન, વસ્ત્ર માત્રને જ ઉપયોગ કરે. અ૯પ ખર્ચથી સંતોષપૂર્વક જીવનાર, ૧૩-૧૪ આમીષ–યુઈ=નૈવેદ્ય પૂજા-સ્તુતિ (ભાવ) પૂજા
આમીષ-શબ્દ ૧ આકર્ષણ અર્થમાં પુર્લાગે છે, પુલીંગ અને નપુંસક લિગે ભેગવવા લાયક વસ્તુ, સંગ, લાંચ, અને માંસ અર્થમાં પણ છે.
મેદિની કેષમાં-પાત વર્ગમાં દેવ માટે-મુખ્યપણે ગણપણે તે–પિતાની નિશ્રા પણ છે જેમ-કન્યા પિતાની પણ ગણાય છે, અને તેના પતિની પણ ગણાય છે. જે તેમ ન હોય, તે અદત્તાદાનને દેષ લાગે છે. મે. આ અહીં–મુખ્યપણને અને ગૌણપણને ભેદ છે. ગૌણપણે પિતાની નિશ્રા પણ છે. મુદ્રિત [બયને–દેનાર અને લેનાર બંન્નેયને.
બે દે–અદત્તાદાન અને દેવદ્રવ્યનો ઉપભેગ, એ બે દે સમજવા.] ૧૬ જેમાં નિવેદ્ય વિ૦ મૂકીને ધરવામાં આવે, તે વાસણે વિગેરે નૈવેદ્યનું પાત્ર)
[આ ઉપલક્ષણાત્મક સમજવું. તેથી, એમ બીજી પણ અનેક ચીજો સમજી લેવાની હોય છે. વસ્તુ ભક્તિથી ધરવામાં આવે, તેના સહકારમાં જે હોય, તે વસ્તુઓ દેવદ્રવ્યાદિક રૂપે ન બને. એ ભાવાર્થ છે. સંપાદક ]
ગાર ૩ મુખ્ય ભેદે. ૧ ઉપદેશને અનુસાર આચરણ કરવાના કાર્યો કરવાની ટેવ પાડવી તે શિક્ષા ૨ ભેદે પૂર્વકના મૂળભૂત દ્રામાં.