________________
દષ્ટાંત દ્વારમાંના—
શ્રી સંકાશ શ્રાવક વિષે વિશેષ વિચાર
[ ગૃહસ્થની અપેક્ષાએ,
કાઈ ખાસ સાવદ્ય પ્રવૃત્તિ પણ કુવાના દૃષ્ટાંતે કરીને કરવાની બતાવી છે.
“ તે પ્રવૃત્તિ માત્ર પૂજાના અંગભૂત ફૂલ ચુંટવા વિગેરેના આરંભ પૂરતી જ પ્રુષ્ટ ગણેલી છે.’’ એમ નથી. પરંતુ “ વેપાર વિગેરેની કાર્યક સાવધ પ્રવૃત્તિ પણ કાઈ જીવની અપેક્ષાએ અને ઘટના વિશેષના પક્ષપાત રૂપે પાપના ક્ષય માટે, અને ગુણ રૂપ ખીજના લાભ મેળવવા માટે પશુ જ છે=જરૂરી છે. એ પ્રમાણે ફરમાવેલ છે.
તે માટે આ પ્રમાણે કહ્યું છેસ’કાશાદિની પેઠે—
સગા-ઽનિતિતે મુળનિષિ પ્રેમમાં-ડર્થમથ-ડર્બનમ્ । શુદ્રા-ડઽજીવન-પક્ષ-પાત-નિરતઃ વસુનેત્યાના દિ. રાણા
श्री प्रतिमा- शतके
66 સકાશ વિગેરે શ્રાવકની પેઠે કેાઇ ગુણવાન પુરુષ શુદ્ધ આલöનના પક્ષપાત રાખીને, સામે ચાલીને પણ ધર્મને માટે ઋદ્ધિ મેળવે, તે તેને [અપેક્ષાએ ] ચેાગ્ય પણ ગણેલ છે. ૫૭
(શ્લોકના આ પાછળના અભાગ શ્રી પ્રતિમા શતક ગ્રંથમાંના છે.)
સકાશ શ્રાવક વિગેરેની પેઠે
ધન માટે,
ઋદ્ધિ મેળવવી=ધન મેળવવાનું
સામે જઇને=તે કામ કરવાના સ્વીકાર કરીને (પણ)
કરે,
હિ=જ.
શુદ્ધ આલમ્બનમાં જે પક્ષપાત, તેમાં
મજ્જ=શુદ્ધ આલમ્બનના કારણથી– ગુણનિધિ=ગુણના ભંડાર તરીકે
ઇચ્છાય છે. ૫૭
સકાશ શ્રાવકે પ્રમાદથી ચૈત્ય દ્રવ્યનું ભક્ષણ કર્યું" હતું.
અને તેથી લાભાન્તરાય વિગેરે ક્લિષ્ટ કર્માં બાંધી ધણા કાળ ભયંકર સંસાર રૂપી જંગલમાં
રખડતાં રખડતાં અનંત કાળે મનુષ્ય પણું પામ્યા હતા.