________________
ગાથા ૬૭. મહાકાળ વિવની કથા.] . દષ્ટાન્ત દ્વાર
૧૨૫ ઉત્તમ સાધુઓની યથાશક્તિ ભક્તિથી પ્રતિલાભ મેળવે.
આ વિગેરે પ્રકારથી ત્રણ તત્ત્વ (દેવ, ગુરુ અને ધર્મ) ની આરાધનાએ કરીને, દુષ્ટ કર્મોને ક્ષય કરીને, ફરીથી રાજ્ય મેળવશે, અને તે વખતે સાધર્મિકપણાથી હું સહાય કરીશ.” એમ કહીને, ધરણેન્દ્ર પિતાને સ્થાને ગયા. રાજાએ પણ તે જ પ્રકારે રાજ્ય મેળવીને, અનુક્રમે સંકાશ શ્રાવકની પેઠે મક્ષપદ મેળવ્યું.” # આ વિષયમાં વિશેષ વિસ્તાર શ્રી શત્રુજ્ય મહાભ્યમાંથી સમજી લે. # બીજા પણ દષ્ટાંતે શ્રી આગમ અનુસારે જાણવા. * આ પ્રમાણે કરવું કલ્યાણકારક છે. ૬૭
૭. દષ્ટાન્ત દ્વાર પૂરું.