________________
૭૭
ગાથા ૩૩. સાઇથી ન લેવાય. ] પદેષ દ્વાર
દેવ-દ્રવ્યથી કરેલું હોય અને સુ-વિહિત સાધુના વેચાણથી આવેલા ધનમાંથી કરેલું હોય, તે (સાધુને લેવું કપે નહીં). ૩૨”
# એવા દ્રવ્ય કરીને પોતાને માટે જે કરેલું હોય, તે સાધુઓને લેવાને કેમ ન કલ્પે? # આચાર્યશ્રી કહે છે, કે
જે દેવ-દ્રવ્ય કરીને અને જે સુ-સાધુના વેચાણના ધન કરીને પિતાને માટે કરેલું હોય, તે આપવામાં આવે, તે તે કલ્પ નહીં. ૩૨
“તેમાં શું કારણ છે?” એમ પુછવામાં આવે, તે જવાબ એ છે, કે— तेण-पडिच्छा लोए वि गरहिआ, उसरे किमउंग ! पुणो ?। चेइय-जइ-पडिणीए जो गिलइ, सो वि हु तहेव. ॥३३॥
[ -નિ-૨-૨૨૨] ચેરે ચેરી કરીને લાવેલું છે,” એમ જાણવામાં આવે, તે તે લેવું દુનિયામાં પણ નિંદનીય ગણાય છે, તે પછી, લકત્તર મા (જેનશાસન)માં નિંદનીય ગણાય, તેમાં તે પૂછવું જ શું? જે દેવ અને મુનિના શત્રુનું લે, તે, તે પણ તે જ સમજ. ૩૩
“તેણ૦” ત્તિના ચારે આણેલું એટલે કે, “ચાર ચોરી કરીને લાવે છે.” એવું માલુમ પડે, તે દુનિયામાં પણ નિંદા પાત્ર ગણાય છે. તે લેકેર માર્ગમાં તો પૂછવું જ શું?
“તે વિશેષ પ્રકારે નિંદનીય જ હોય છે.” * તેથી દેવ અને મુનિના શગુના હાથમાંથી જે લે છે, તે પણ તેવે . એટલે કે, દેવ અને મુનિને શત્રુ જ હોય છે.
શ્રી સંઘ કુલકમાં કહ્યું છે, કે– “जो साहज्जे वट्टइ आणा-भंगे पवट्टमाणाणं, । मण वय-काएहिं, समाण-दोसं तयं विति. ॥ -નિરા-,
યાજ્ઞા-મા-તુરવાત ”