________________
૩. વિનાશ દ્વાર [ ગાથા ૧૭. વિનાશના પ્રકારે. અને તે દરેકસ્વપક્ષથી કરાતા વિનાશરૂપ, અને પર પક્ષથી કરાતા વિનાશ રૂપ, એમ બન્ને ય પ્રકારે વિનાશ થાય છે. (૨૮) એ રીતેચૈત્ય દ્રવ્યને વિનાશ અાવીશ પ્રકારે સમજ. એ જ રીતે
જ્ઞાન દ્રવ્ય, ગુરુ દ્રવ્યમાં પણ ઘટાવી લેવું. પરંતુ સાધારણ (અને ધર્મ દ્રવ્ય-) (દેવદ્રવ્ય વિગેરે)માં ઉચિત રીતે ઉપકારક–સહાયક-કવ્ય-હેવાથી, તેને ઉપકારક ભેદ જ રહે છે. કેમ કે–પ્રથમના ત્રણ દ્રવ્યના-ઉપકારક તરીકે જ તેની વ્યવસ્થા છે. ઉપાદાન તરીકે નથી.) તેથી તે દરેકના ૧૪-૧૪ ભેદ થાય છે.
બાળ (સામાન્ય સમજના) લેકેને સમજાવવા તેનો કોઠો બનાવીને પણ સમજુતી આપવી. ૧૬, ચિત્યાદિ દ્રવ્યોના વિનાશ બતાવનાર કે નીચે પ્રમાણે સમજ - ચેત્યાદિ દ્રવ્યના વિનાશના પ્રકારે બતાવતે કહે કોના નામો
ભેદના આંકડા ૧ ચૈત્ય દ્રવ્ય ૨ જ્ઞાન દ્રવ્ય ૩ ગુરુ દ્રવ્ય ૪ સાધારણ દ્રવ્ય ૫ ધર્મ દ્રવ્ય કુલ-સરવાળે
૧૧૨ * વિનાશના બતાવેલા ભેદના અનુસંધાનમાં હવે સ્વપક્ષ અને પરાક્ષ તરફથી વિનાશ કેવી રીતે કરવામાં આવે છે? તે સમજાવવામાં આવે છે.
રા-ડોર-જુદા નિ અને વિપક્ષો વિતા સેવા-ss-શ્વ-વને –જવરહ-વર-વ-gિi. Inળા
રાગાદિક દોષથી દુષિત થવાથી દેવાદિક (પાંચેય) દ્રવ્યોમાં સ્વયક્ષ અને પર પક્ષે કરીને બે પ્રકારના વિનાશકે શ્રી જિનેશ્વર ભગવતેએ કહેલા છે. ૧૭