________________
૩૭ ૨. વૃદ્ધિદ્વાર [ ગાથા ૧૦-૧૧ વૃદ્ધિ કરવી એ અધિકારીના ગેટે ગુણ છે.
કેમ કે-તેમ કરવાથી દેવાદિકની વૃદ્ધિ પણ સારી રીતે થઈ શકે છે. # તે જાતને અભ્યાસ (ટેવ) પડવાથી સાવધાનપણું વધી જવાને લીધે, તેના વિરોધી કર્મોને બંધ થવાનું અને (આળસ, બેકાળજી વિગેરે) પિતાના દે તર થવા પૂર્વક પિતાના નિયમની જાળવણી, ગુણેની અપૂર્વ શુદ્ધિ, વિશેષ પ્રકારે ધર્મની પ્રાપ્તિ, વિગેરે ગુણેને પોતાને વિષે સ્થિર સંવાસ થાય છે.
[ ઉઘરાણી વિષે સમાપ્ત] * પૂજારી વગેરેને પોત-પોતાના કામમાં ઉત્સાહ વધે, માટે તેવા પ્રકારના શ્રાવકેએ પિતાના ધન આદિકે કરીને આજીવિકામાં એવી રીતે સહાય પહોં. ચાડવી જોઈએ, કે–તેઓ તે તે પ્રકારે પ્રમાદ રહિત થઈને, આનંદપૂર્વક દહેરાસર વગેરેના પોતપોતાના કામમાં બરાબર પ્રવર્તમાન રહે. + ઉપર જણાવ્યા પ્રમાણે દરેક બાબતમાં જે સારી રીતે કાળજી રાખવામાં ન આવે, તે દહેરાસર વિગેરેના વિનાશ વિગેરેને દોષ આવી પડે. માટે ભૂલે. ચૂકય પણ, પહેલા જણાવેલી સાર-સંભાળની કાળજી છોડવી નહીં. કેમ કેતેમ કરવાથી ભક્તિમાં ઉત્તમ ઉલ્લાસ વગેરેની પરંપરા ચાલુ રહે છે. હું * હવે શ્રાદ્ધદિન કય ગ્રંથની બે ગાથાઓ દ્વારા દેવદ્રવ્યાદિકની વૃદ્ધિ કરનાર અધિકારીને વિષય પૂરે કરવામાં આવે છે.
જે માથા, જે વિચા, મા , તરી, વ વાંધવા, पिच्छए तत्थ ठाणम्मि, जत्थ अत्थं तु पिच्छए. ॥१०॥ अ-गिद्धो जो उ दवम्मि जिण-ऽत्थं णेइ वित्थरं, । एएणं सो महा-सत्तो वुच्चए जिण-सासणे. ॥११॥
[ કા. વિ. ૪૦-૪૨ ] “જે સ્થાનમાં માણસ ધન જુએ છે, તે સ્થાનમાં તે માતાને તે નથી, પિતાને જેતે નથી, પત્ની, શરીર અને કુટુમ્બીઓને પણ જોવા રહેતો નથી. ૧૦
(આવી માનવી મનની પરિસ્થિતિ હેવાથી) જે પુરુષ ધનમાં આસક્તિ વિના દેવદ્રવ્યાદિકમાં વધારો કરે છે, તે ખરેખર જૈન શાસનમાં એ કારણે મહા સાત્વિક પુરુષ કહેવાય છે. ૧૧
“ મારા “ગ-હો. ” # ન જીતી શકાય તેવા લેભરૂપ મહને અનાદિ કાળથી વશ પડેલા દરેક જીવ ઘણે ભાગે, હંમેશાં–