SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૯ સાર-સંભાળેનું સ્વરૂપ-રીત ] ૨. વૃદ્ધિાર ભંડારની આવક, ખર્ચ અને સાચવવાના યોગ્ય સ્થાન વિગેરેનું રક્ષણ કરવું. નોકરે ગોઠવવા. સાધર્મિકે, ગુરુ, જ્ઞાન, ધર્મશાળા વિગેરેની પણ ઉચિત રીતે સાર-સંભાળ કરવામાં શક્તિ પ્રમાણે પ્રયત્ન કરે. # એ પ્રકારે અદ્ધિશાળી શ્રાવકેએ શ્રી વિમળાચળ વિગેરે મહાતીર્થોનું રક્ષણ કરવું, ઉદ્ધાર કરે. કરે દૂર કરાવવા, વિગેરે વિધિથી સાર-સંભાળ કરવી. * આ બધું કહીને ખાસ એ બતાવવાનું છે, કે દહેરાસર વગેરેના વૈયાવચ્ચ તપની ક્રિયાને પણ વિધિ પ્રસંગ પામીને અહીં નક્કી કરી બતાવ્યું છે. [ ધાર્મિક બાબતોની સાર-સંભાળ, તે સર્વને વહીવટ ચલાવવો, વગેરેનો અભ્યતર તપમાં જણાવેલા વૈયાવૃત્ય નામના તપની ધાર્મિક ક્રિયામાં સમાવેશ થાય છે. એમ નક્કી કરી બતાવ્યું છે.] # દેવ, ગુરુ વિગેરેની સંભાળ લેનાર ખાસ કરીને શ્રાવક વિના પ્રાયઃ બીજા કોઈ નથી દેતા. એમ છે, તેથી, કદાચ, ચાર, અગ્નિ વગેરે ઉપદ્રવને લીધે દેવાદિક દ્રવ્યોને નાશ થઈ જાય, તો પણ સાર-સંભાળ કરનાર દેષિત કરતું નથી જ. “અર્થમા-માવા-મતિwાર્યવ”તિ . કેમ કે– જે કઈ બનાવે ભાવિ ભાવને લીધે અવશ્ય બની જતા હોય છે, તેને રોકવાને કેઈ ઉપાય હોતું નથી.” # તેમાં પણ છેડા વખતમાં સંભાળી શકાય તેવી રીતની દહેરાસરની સાર-સંભાળ જે કરવાની હોય છે, તે બીજી નિસિલિની પહેલાં કરી લેવી. તે સિવાયની, જ્યારે વખત મળે, ત્યારે નિરાંતે–પછીથી પણ (ગ્ય એગ્ય અવસરે) કરી શકાય છે. * આ બધી પ્રવૃત્તિઓ કરવી, તે ગૃહસ્થ પણાનો સાર છે. કહે છે, કે – “તં Tri, સં વિUT, તું જાણું ગોરું, ના યુદ્ધ, પરિસં સં ૨, – ને જં વણ ઉત્ત.” | તે જ્ઞાન છે, તે વિજ્ઞાન છે, કળાઓમાં કુશળતા પણ તે જ છે. બુદ્ધિ પણું તે જ છે, અને પુરુષાર્થ પણ તે જ છે, કે જેને વપરાશ-ઉપગ-દેવના કાર્યમાં થાય (દેવાદિકના ધાર્મિક કાર્યોમાં થાય).
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy