________________
૧. અધિકારી. ગાથા ૮] ૨. વૃદ્ધિદ્વાર + ૨. ઉપરાંત,
મિથ્યા દશન મોહનીય કમને ઉદય ન હોવા સાથે જ નિઃશંકિતાદિ ગુણે જેમાં હેય જ, તેભવ્યજીવ “અવિરત-સમ્ય-દષ્ટિ" કહેવાય છે. * સંસારથી વિરાગ્ય-વિગેરે ગુણો હોવા સાથે જ અપ્રત્યાખ્યાનાવરણીય
કષાના પશય(વિ)થી ઉત્પન્ન થયેલ વિરતિ પરિણામ જેને હોય, તે
ભવ્ય જીવ દેશવિરતિ કહેવાય છે. * એઓને અહિં (દેવ-દ્રવ્યાદિક વધારવાના અધિકારમાં) પ્રાયઃ વિશિષ્ટ
પ્રકારના અધિકારીઓ તરીકે શ્રી પંચાશક વિગેરે ધર્મશાસ્ત્રોને
અનુસારે “ જાણવા.” * “પુષ્ટાલંબને એટલે કે–ખાસ મહત્વના કારણે મુનિમહારાજાઓ
પણ આ વિષયમાં (ખાસ) અધિકારી છે.” એમ આગળ ઉપર કહેવામાં
આવશે. ૭ + વિધિ પૂર્વક અને અવિધિ પૂર્વક વૃદ્ધિ કરનારાઓનું અનુક્રમે સ્વરૂપ બતાવવા દ્વારા, ઉત્તમ ફળ આપનારી વૃદ્ધિનું સ્વરૂપ સમજાવવા પૂર્વક સાથે સાથે પ્રસંગથી વિનાશનું પણ સ્વરૂપ (આ દ્વારમાં) બતાવવામાં આવે છે –
जिण-वर-आणा-रहियं वड्ढारंता वि के वि जिण-दव्वं । वुडन्ति भव-समुद्दे मूढा मोहेण अभाणी. ॥८॥
(આ ગાથાનો અર્થ–વિધિની મુખ્યતાઓ અને અવિધિની મુખ્યતાએ, એમ બે રીતે ટીકાની સૂચના અનુસાર નીચે પ્રમાણે કરવામાં આવે છે.)
જે કઈ જિનેશ્વર ભગવાનની આજ્ઞાથી રહિતપણે દેવ (વિગેરેના) દ્રવ્ય વધારે છે, તે અજ્ઞાની અને મૂઢ અવિવેકને લીધે સંસારરૂપી સમુદ્રમાં ડૂબે છે.” ૮ (અવિધિ પક્ષને અર્થ)
દેવ (વિગેરેના) દ્રવ્યમાં જિનેશ્વર પ્રભુની આજ્ઞા પૂર્વક જે કેઈ પણ વૃદ્ધિ કરે છે, તેઓ મોહ રહિત, વિવેકી અને આજ્ઞાનિષ્ટ હેવાથી સંસારરૂપી સમુદ્ર તરી જાય છે.” (વિધ પક્ષને અર્થ)
“નિr.” ત્તિ # આ ગાથાનું તંત્ર ન્યાયે કરીને બે પ્રકારે વ્યાખ્યાન કરવું. # તેમાં, વિધિ પક્ષમાં, ઘણે ભાગે, દરેક શબ્દોની શરૂઆતમાં આ કાર બહાર કાઢ, તેથી (નીચે પ્રમાણે અર્થ થશે, જેમ કે-)