________________
૨ જુ વૃદ્ધિ દ્વારા * “એ પાંચેય દ્રવ્યમાં વધારે કરવાથી (૨૧ મી થી ૨૫ મી ગાથા સુધી માં) બતાવેલું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.” તેથી પ્રસંગ પ્રાપ્ત વૃદ્ધિ કરવાના દ્વારની સમજ આપતાં પહેલાં–
૧. અધિકારી * દેરાસર કરાવવાનું કે શ્રી જિનપ્રતિમાજી ભરાવવાને ગ્ય અધિકારીના ગુણ શ્રી પંચાશક માં નીચેની બે ગાથાઓથી જણાવ્યા છે, તેને ઉપલક્ષણ(બીજી પણ એવી બાબતમાં એ ગુણેને, એગ્ય અધિકારીની સૂચના) રૂ૫ સમજીને,
સામાન્યથી પ્રથમ (વધારે કરનાર) અધિકારીનું સ્વરૂપ સમજાવવાની શરૂઆત કરવામાં આવે છે
હિનાના શિહો, સુદ-ળો, વિરામં, ગુ, કુત્રો, બ-, પિ વસો, માં, તરુ પરાળ , . જો ગુજૂના-નારા- સુન્નુરા-૩sz-ગુખ સંજમો જેવ, णाया हिगय-विहाणस्स, धणियमाऽऽणा-पहाणो य. ॥६॥
[ vશાળ ૭. ૪-૧] “પિતાને) અનુકૂળ કુટુંબ કબીલે ધરાવનાર, ધનવાન, સન્માન યેગ્ય-સર્વ લેક પ્રિય, ઉત્તમ કુળમાં જન્મ પામેલ (ખાનદાન) હલકી-કપણુ-તુચ્છ મનાવૃત્તિ વગરને (ઉદાર), ધૈર્ય બળ યુક્તધીરજવંત (ઉતાવળો કે ઉછાળે નહીં, શાંત-ગંભીર), બુદ્ધિશાળી, ધર્મને રાગી, ગુરુ સ્થાને રહેલાઓની પૂજા-સત્કાર કરવામાં તત્પર, સુશ્રુષા વિગેરે (બુદ્ધિના આઠ) ગુણે ધરાવનાર, ચાલું વિષય (દેવ દ્રવ્યાદિકને લગતી બધી બાજુ)ની સમજ ધરાવનાર, અને (શ્રી જ્ઞાનીઓના આગમની) આજ્ઞાના પાલનમાં ખૂબ દઢ, એવા સદગ્રહસ્થ (ચુખ્યપણે) (વૃદ્ધિ આદિકમાં) ખાસ અધિકારી છેચોગ્ય છે. ૫ ૬.
“દિવાળી.” “યુગ” તિ * અહિં (આ પાંચ દ્રવ્યની વૃદ્ધિ વિગેરેના કાર્યોમાં),