SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ મંગળાચરણ વિગેરે. [ ગાથા ૧ # “કેવા શ્રી વીર જિનેશ્વરને? અને ગુરુને?” તત્વને બંધ કરાવનારાને (સર્વ કલ્યાણકર) વાત્સલ્ય ભાવથી પ્રેરાઈને ઉત્તમ આગમના ઉપદેશ પૂર્વક તૈયા-ભવ્યજીવોને યથાસ્થિત (પદાર્થોને) –સાચે બોધ કરાવનારાને. આ વિશેષણે કરીને– એ બન્નેય સીધી રીતે કે આડકતરી રીતે પરોપકાર કરનારા છે.” એમ બતાવ્યું છે. ઉપરાંત, * “તેઓ કેવા છે? ધેર્યશીલ છે=મરણાંત કષ્ટ આવી પડે, તે પણ ઉત્સવની પ્રરુપણ કરવાનો સ્વભાવ ધરાવતા નથી. આ વિશેષ કરીને એ બન્નેય ઉત્તમગુરુઓ છે.” એમ પણ સૂચિત કરેલું છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે, કે– उस्सुत्त-भासगाणं बोहि-णासो अण-उत-संसारो । पाण-ऽचये वि धीरा उस्मुत्तं तो न भासंति. ॥१॥ “ ઉત્સુત્ર બાલનારાઓને સમ્યગૂ દર્શન ગુણ ચાલ્યા જાય છે, અને તે અનંત સંસારી રહે છે. માટે, ધીર પુરુષો પ્રાણ ત્યાગ કરવો પડે, તે પણ ઉત્સત્ર બેલતા નથી.” ૧ તત્વથી (નિશ્ચયનયથી)–“તેઓ પોતે પિતાના આત્મા ઉપર પણ ઉપકાર કરનારા છે.” એમ પણ સૂચિત કરવામાં આવ્યું છે. * અહીં, “શ્રી વીર જિન” અને “તત્વ બોધ એ બે ય પદે કરીને-યથાર્થ વસ્તુસ્થિતિ સમજાવનાર તરીકે માનીને, ભગવાનના ચાર અતિ શ પણ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવેલા છે, તેમાં– ૧ “શ્રી” શબ્દ કરીને જ્ઞાન–અતિશય, ૨ વીર શબ્દ કરીને પૂજા–અતિશય. ૩ “જિન” શબ્દ કરીને અપાયાગમ (કષ્ટ દૂર કરનાર) અતિશય ૪ “તા-બેધક" શબ્દ કરીને વચન-અતિશય, (ઘટે છે.) * તેથી, ભાવાર્થ એ છે, કે–
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy