________________
ઉપગમાં લીધેલાં પુસ્તક ૧. વન્યાલોક (સંસ્કૃત)ઃ
લોચન અને બાલાપ્રિયા તથા દિવ્યાંજના ટીકા સહિત. સંપાદક – મીમાંસા – સાહિત્યાચાય પટ્ટાભિરામ શાસ્ત્રી. કાશી સંસ્કૃત સિરીઝ ગ્રંથમાલા – ૧૩૫, ચૌખંબા સંસ્કૃત સિરીઝ ઓફિસ, બનારસ
સિટી. ૧૯૪૦. ૨. દવન્યાલક (લોચન સાથે):
મૂળ, હિંદી અનુવાદ તથા . રામસાગર ત્રિપાઠી, એમ. એ. પીએચ. ડિી., આચાર્યની હિંદી વ્યાખ્યા તારાવતી સાથે, ખંડ ૧-૨.
પ્રકાશક મોતીલાલ બનારસીદાસ, દિલ્લી, વારાણસી, પટના. ૧૯૬૩. ૩. વન્યાલોક :
મૂળ, હિંદી અનુવાદ, વિવરણ અને વિસ્તૃત ભૂમિકા સાથે. આચાર્ય વિશ્વેશ્વર, સિદ્ધાંતશિરોમણિ. જ્ઞાનમંડલ લિમિટેડ, વારાણસી.
૧૯૬૨. ૪. દવન્યાલક (લોચન સાથે):
મૂળ, બંગાળી અનુવાદ અને વાસુદેવ નામની બંગાળી ટીકા સાથે. લેચનને અનુવાદ નથી. લગભગ સવાસે પાનાંની ભૂમિકા. ઉદ્યોત ૧-૨. સંપાદક – અધ્યાપક ડો. શ્રી વિમલાકાન્ત મુખોપાધ્યાય, એમ. એ. (અંગ્રેજી અને બંગાળી), ડિ. ફિલ. (સંસ્કૃત), કાવ્યતીર્થ.
પુસ્તકશ્રી, ૩૦/૧, કોલેજ રે, કલકત્તા–૯. ૧૯૭૧. ૫. વિન્યાક (બંગાળી અનુવાદ) :
શ્રી સુબોધચંદ્રસેનગુપ્ત, એમ.એ. પીએચ.ડી. અને શ્રી કાલીપદ ભટ્ટાચાર્ય, કાવ્ય-વ્યાકરણતીર્થ, એમ. એ. એ. મુખર્જી એન્ડ કંપની પ્રા. લિ.,
બંકિમ ચૅટ સ્ટ્રીટ, કલકત્તા-૧૨. ૩જી આવૃત્તિ. ૧૯૭૧. ૬. ચાલક (અંગ્રેજી અનુવાદ) ટિપ્પણે સાથે
ડો. કે. કબણમૂતિ, એમ. એ., બી. ટી., પીએચ. ડી. ઓરિયેન્ટલ બુક
એજન્સી, ૧૫, શુક્રવાર, પૂના-૨. ૧૯૫૫. ૭. ધ્વન્યાલય :
મૂળ, ગુજરાતી અનુવાદ અને ટિપ્પણ સાથે સંપાદક – ડોલરરાય માંકડ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯, ૧૯૬૮.