SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ] વિરોધી રસા કે સાંગાને પ્રધાન રસનાં અંગ બનાવવાં [ ધ્વન્યાલેક ઉપરાંત, કાઈ અભિનંદનીય ઉત્કષ પામેલા નાયકના પ્રભાવાતિશયનું વર્ણન કરવામાં તેના પ્રતિપક્ષીનેા જે કરુણ રસ આવે છે, તેનાથી વિવેચકાને દુ:ખ નથી થતું, ખલકે અત્યંત આનંદ થાય છે, તેથી એ વિરાધ પેદા કરનાર રસની શક્તિ કુંઠિત થઈ જતી હાવાથી દોષ આવતે નથી. આમ, વાકયા રૂપ એટલે કે પ્રધાન રસ કે ભાવના વિરાધી હાય તેને જ ૨સ વિરોધી કહેવા જોઈએ, અગભૂત એટલે કે ગૌણ રસ કે ભાવના વિરોધીને નહિ. આને સમાવતાં લેાચનકાર કહે છે કે તે પ્રસંગે નાયકના ઉત્કર્ષનું અભિન ંદન કરવા માટે જ તેના પ્રતિપક્ષની ક્રૂષ્ણુ દા વર્ણવવામાં આવે છે, એટલે ત્યાં વિવેકી સામાજિકેને પ્રતિપક્ષી પ્રત્યે સહાનુભૂતિ હેતી નથી, એટલે તેમની કરુણુ દશા જોઈ ને સામાકિનું હૃદય દ્રવતું નથી, બલકે એ કરુણના નિરૂપથી નાયકતા ઉકષને વધુ ઉ!ત્ર મળે છે, એટલે આનંદ જ થાય છે. અહીં ભાવકના આસ્વાદની વિશ્રાંતિ કરુમાં થતી નથી; નાયકના વીર રસના વ્યભિચારી તરીકે અહી. ક્રોધ આવે છે અને તેના ફળરૂપ એ કરુગુ પેતાના કારણરૂપ રૌદ્રનું સૂચન કરી વરરસમાં જ પવસાન પામે છે. આમ, એ કરુણુ રસ વાર રસનુ પાણુ કરી ખાન તું કાર બને છે. આ રીતે, અહી કરુણની શક્તિ કુંઠિત થઈ જતી કે વાથી એનું નિરૂપણુ કરવામાં દોષ નથી, એમ કહી એક ઉદાહરણ આપે છે ― 666 ' ‘ કે કુવક, હવે તને અમારાં સ્તાને આધાત કરવાની રમતનું સુખ નહિ મળે. હું બકુલ, હવે તારે અમા! મુખાવના કે!ગાના સ્મરણથી જ સંતેાષ માનવાના રહ્યો. હું અશેાક, હવે તને અમારા ચરણના આવાત નહિ મળતાં તું સ્મશે!ક મટી સશેાક થઈ જદશ.' એમ નગર છેડતી વખતે જેના દુશ્મનેાની સ્ત્રીએ ખેાલી.’ અહી પ્રસ’ગ એવેા છે કે કેઈ રાજાએ પેાતાના શત્રુઓને હરાવ્યા છે અને તેમની સ્ત્રીએ નગર છેડીને જતી વખતે આ વચને ઉચ્ચારે છે. એમાં ‘ કુચાલત’વગેરેને લીધે શૃંગારનું સૂચન થાય છે, તે શત્રુઓના કરુષ્ણને પાષક બની તેનું અંગ બની જાય છે. અહી રાળના પ્રભાવાતિશય એ મુખ્ય વિષય છે. એ પ્રભાવાતિશયને શત્રુઓની કરુણ દશાથી પુષ્ટિ મળે છે. આમ, એ વિરેધી સેના સંમિલનથી ભાવકાનું હૃદય ક્ષુધ થવાને બદલે આન પામે છે.
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy