SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ *ઉદ્યોત ૨-૨૪ ] અશક્તિસૂક્ષ ધ્વનિના ભેદો [ ૧૨૧ એ પછી સ્વતઃસ ંભવીની સમજૂતી આપે છે ― સ્વતઃસ’ભવી તે કહેવાય જેતુ' અસ્તિત્વ બહાર એટલે કે કાવ્યની બહાર જગતમાં પણ ઔચિત્યપૂર્વક સભવી શકે અને જે કેવળ ઉક્તિવૈચિત્ર્યને કારણે જ નિષ્પન્ન ન થયેા હેાય. એના ઉદાહરણ તરીકે પહેલાં આવી ગયેલેા Àાક દેવિષ વદતાં એવું॰' લઈ શકાય. એ ઉદાહરણમાં નીચું જોવું અને લીલાકમળની પાંખડીએ ગણવી વગેરે જે સ્વાભાવિક ચેષ્ટા વર્ણાવેલી છે તેવી ચેષ્ટાÀા લૌકિક જીવનમાં પણ જોવામાં આવે તે તેના અહી થાય છે તેવા જ વ્યંગ્યા થાય. અથવા એનું જ બીજુ ઉદાહરણ— “ કાનમાં મારનું પીધું ખાસીને વ્યાધની વધુ, માતીના હાર પહેરેલી શાકામાં ગથી ક્રે.” વ્યાધ જ્યારે આ પત્નીના જેટલે જ સમય મળે છે, હાથીએ સુધ્ધાં મારતા આને સમજાવતાં લેાચનકાર કહે છે કે પ્રેમમાં પડેલા છે ત્યારે તેને માત્ર મેરને મારવા જ્યારે એ બીજી પત્નીએના પ્રેમમાં હતા ત્યારે તેા હતેા, એમ કહીને એ પત્નીનું સૌભાગ્ય સૂચવ્યું છે. બીજી પત્નીએ ગજમુક્તાના હારથી અનેક રીતે સાજશણગાર કરે છે, કારણ, સભાગની વ્યવ્રતા નથી. એ જ એમનું દુર્ભાગ્ય બતાવે છે. ગ તેા નાદાનીને લીધે કે અવિવેકને લીધે પણ સ ંભવે, એટલે અહીં વ્યંગ્યા વાચ્ય બની ગયા છે એમ માનવાનું નથી. આ અર્થ જેમ જેમ વવાતે જાય છે, અથવા વનની વાત જવા દઈએ, બહાર પણ પ્રત્યક્ષ વગેરે રૂપે જેમ જેમ જ્ઞેવામાં આવે છે, તેમ તેમ વ્યાધવધૂના સૌભાગ્યની અધિકતા જ વ્યક્ત થાય છે. અર્થ શક્તિમૂલ ધ્વનિના વ્યંજકની દૃષ્ટિએ ત્રણ ભેદો પાડયા હતા અને તે ત્રણેનાં ઉદાહરણ પણ ઉપર આપવામાં આવ્યાં છે. એ બધાં જ ઉદાહરામાં વ્યંજક અર્થો પણ વસ્તુરૂપ છે અને વ્યંગ્યા પણ કાઈ તે કઇ વસ્તુ એટલે કે હકીકતરૂપ છે. એટલે એ ઉદાહરણા વસ્તુથી વતુ વ્યજિત થયાના છે. પણ અલંકારથી અલંકાર વ્યજિત થતા હેય એવું પણ બને છે. તેની જ વાત હવે કરે છે. * | *
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy